________________
(१२)
मोहनचरिते तृतीयः सर्गः। मया यत्प्रागवधृतं तस्यायं समयोऽन्यगात् ॥ मोदनोऽयं पञ्चदश-वर्षो यत्समजायत ॥ नए॥ देयास्मै यतिदीदा सा श्रीपूज्यैरेव दीयते॥ तेषां योगश्च मगसी-पार्योपान्ते नविष्यति ॥ ए॥
एवं विमृश्य दणदावसाने शस्ते मुहूर्तेऽपि च मोदनं ते ॥ प्रस्थापयामासुरुदारसत्त्वं मुहुः पन्तः परमेष्ठिमन्त्रम् ॥१॥ मुम्बापुरात्स्थानकमग्रतः स ग्रामेष्वनेकेषु वसन्समागात् ॥ ख्यातं जनस्थानमयो सुरम्यां रेवां समुत्तीर्य पुरश्चचाल ॥ ए॥ अथेन्ऽपूर्व पुरमन्युपागा
यदाक्षिणात्यो नृपतिः प्रशास्ति ॥ “જે મે પહેલું ધાર્યું હતું તેને સમય આવી ગયો, કારણ કે, હમણાં મેહનને પંદરમું વરસ પૂરું થયું. એને જતિદીક્ષા આપવાની છે, તેતો શ્રીપુજ્યજીथी। सपाय. तेभनो योग श्रीभासीपार्श्वनाथनी पासे थशे." (८-८०) એમ વિચારીને સવારમાં વારંવાર શ્રીનવકારમંત્રને ગણતા રૂપચંદજીએ મોટાસત્વના ધણી એવા મેહનજીને સારા મુહૂર્તઉપર મુંબઈથી મગસી જવા માટે વિદાય કર્યા. (૯૧) મુંબઇથી વિદાય થયેલા મેહનજી ઠાણે આવ્યા, ત્યાંથી આગળ ગામેગામ મુકામ કરતા પ્રસિદ્ધ નાસીકમાં આવ્યા. ત્યાંથી વિદાય થયા તે ઠેકાણેઠેકાણે મુકામ કરતા રળિયામણી નર્મદા નદી ઉતરીને આગળ ચાલ્યા, તે હોળકરનામે મહારાષ્ટ્રરાજાની રાજધાની ઇંદોર કહેવાય છે ત્યાં આવ્યા, ખરતરગચ્છના અધિ