________________
(૨૦)
मोहनचरिते प्रथमः सर्गः। कान्त्या सुवर्णानतनुर्नवेदयं दान्त्यानयं सत्वचयाय यतात् ॥ संप्रीपयेभव्यजनान्वचोऽमृतैર્વાહ્ન સ્થિતિ સાધતારૂને શાને ઉથ ા कर्माण्ययं तापयतात्तपश्चयैरेवं समाधाय मनस्यपाययत् ॥ धात्री सुवर्ण वनयां वचामपि ब्राह्मीं तथा ताप्यकमर्नकं तम्॥॥युग्मम् गर्नोदकं वामयितुं ततश्च सा सर्पिस्तथा सैन्धवमप्यपाययत् ॥
ભવ કરીને ચરમશરીરી થશે ત્યારે પહેલા ચાર ઘાતી કોને ઉચ્છેદ કરશે “એમ જાણીનેજ કે શું? તે ધાવમાતાએ એનો નાળ ચાર - ગળ રાખીને બાકી બધો કાપી નાખ્યો. (૮૪) ત્યારપછી તે ધાવમાતાએ 'સુવર્ણ અભયા, વચા, બ્રાહ્મી અને તાયક, એ પાંચ વાંનાંનું ચાટણ એને પાયું. તે ઉપરથી એવી કલ્પના થાય છે કે, આ પુત્રની સોના જેવી કાતિ થાઓ; એ વાતે જ જાણે ચાટણમાં પહેલું સોનું લીધું. “પરીષહ ઉપદ્રવ ખમીને આ પુત્ર ષકાય ને અભય દેઓ એ કારણથીજ જાણે ચાટણમાં બીજી ચીજે અભયા લીધી. “વચનરૂપ અમૃત પાઈને ભવ્યજનોને આ પુત્ર તૃપ્ત કરે.”એ હેતુ મનમાં રાખીને જ જાણે ચાટણમાં ત્રીજી ચીજ વચા આપી. ધીમે ધીમે આ પુત્ર બ્રાહ્મી (શુદ્ધચારિત્રની) સ્થિતિ પામો” એ મતલબ મનમાં રાખીને જ જાણે ચાટણમાં ચોથી ચીજ બ્રાહી લીધી. તેમજ “આ પુત્ર ઘણી તપસ્યા કરીને ઘનઘાતી કમને તપાવો એ નિમિત્ત મનમાં રાખીને જ જાણે ચાટણમાં પાંચમી ચીજ તાયક લીધી. (૮૫૮૬) તદનંતર ધાવમાતાએ પેટમાં રહેલું ગ
૧-સેનું ર–હરડે. ૩–વજ. ૪–સુનામખી દાડી.