________________
મેાહનચરિત્ર સર્ગ પહેલા.
स्वस्थं परिज्ञाय जहर्षुरर्नकं धात्री सुपात्री बदरश्व सुन्दरी ॥ ८७ ॥ दिनेषु रुषप्रमितेषु जन्मनो गतेषु माङ्गव्यविधिं विधाय सः ॥ व्यधत्त सूनोरनिधानमादरा
नेषु यन्मोदन इत्युदीर्यते ॥ ८८ ॥ यथा कलावान् कलयैधते सिते यथा तुपः प्रावृषि पत्रलेखया ॥ तथैष बाल्ये कलयाज्यवर्धत सन्तः शनैः सत्पदमाक्रमन्ति यत् ॥ ८ ॥ यास्येन सोमं त्वधरेण बिम्बं पत्रयां कराभ्याममलं सरोजम् ॥
कण्ठेन कम्बुं च जिगाय बालः कर्माणि जेतुं तुलना किलेयम् ॥ ५० ॥
(२१)
ભેનું પાણી એકાવવા માટે શ્રી તથા સંધાલૂણ એકઠું કરીને તેને ચટાડ્યું. પછી ધાવમાતા, સતી સુંદરી અને મદારમલએ બધાં ખાલકને ખુશીમાં જાણીને હરખ પામ્યાં. (૮૭) જન્મથી અગિયાર દિવસ વીતી ગયે છતે અઢારમલે માંગલીક ઉત્સવ કરીને પુત્રનું આદરથી “મેાહન” એવું નામ પાડયું, જે હાલ લેાકેામાં પ્રસિદ્ધપણે એલાય છે. (૮૮) જેમ શુક્લપક્ષમાં ચંદ્રમા એક એક કલા રાજ વધે છે, અથવા ચેામાસામાં રાપા એકેક ફણગાથી જેમ ધીરે ધીરે વધે છે, તેમ આ માહનજી પણ બાળક પણામાં હળવે હળવે વધવા માંડ્યા. ઠીકજ છે; કારણ, સારા પુરૂષા હુળવે હળવેજ આગળ પગલું ભરે છે. (૮૯) પછી આ માલકે પેાતાના