________________
મોહનચરિત્ર સર્ગ આઠમે.
(૨૮) संघवात्सल्यमनव-तस्थाने स्थाने मनोहरम् ॥ धर्मोऽपि वित्तमवप-चैत्यादौ धर्मतत्परः॥१०४॥ संघान्तर्वर्तिनः श्राहा धनाढ्याः प्रत्यहं व्यधुः॥ नावतः संघवात्सल्यं संघः पूज्यो हि सर्वदा ॥१५॥ माघासितत्रयोदश्यां संघेशः संघसंयुतः॥ सगुरूणां प्रसादेन पादलिप्तं समासदत् ॥ १०६॥ . तत्रत्यो नृपतिः संघ-स्वागतार्थ पदानुगान् ॥ अश्ववारान् गजादींश्च प्रेषयामास संमुखम् ॥१०॥ रथयात्रादि सकलं विधाय विधिनाय सः॥ धर्मचन्शे मोहनाङ्ग्री निपीड्य निरगात्ततः॥१०॥
હનમુનિજીની જોડે આશરે પાંચસે માણસે છરી પાળીને પગે ચાલતા હતા. (૧૦૩) ઠેકાણે ઠેકાણે તે તે ગામના લોકોએ ધરમચંદના સંઘને જમાડો, તથા પ્રભાવના પણ કરી, તેમજ ધમેકર ણીમાં તત્પર એવા ધરમચંદે પણ કાવી, ગંધાર વિગેરે ગામોમાં જીનમંદિર, જીવદયા વિગેરે ધરમખાતામાં ઘણું દ્રવ્ય વાવર્યું. (૧૦૪) સંઘની જોડે આવેલા ઘણું ધનાઢ્ય શ્રાવકોએ દરરોજ ભાવથી સંઘનું વાસલ્ય કર્યું. ઠીકજ છે, શ્રાવકોને હમેશાં શ્રીસંઘ પૂજનીક છે. (૧૫) માહા વદી તેરસને દિવસે સવારમાં સંઘવી ધરમચંદ ગુરૂમહારાજ શ્રીમેહનમુનિજીના પ્રસાદથી સંઘસાથે પાલીતાણે પહોંચ્યા. (૧૬) ત્યારે પાલીતાણાના રાજાએ સંઘનું સ્વાગત કરવા વાસ્તે દેશી લશ્કરની એક ટુકડી, ઘોડેસ્વાર, હાથી, ઉંટ વિગેરે પરિવાર સામે મોકલ્યા. (૧૦૭) પાલીતાણામાં પ્રવેશ કર્યા પછી રથયાત્રા, નોકારસી, તથા માળાની પહેરામણી વિગેરે ધર્મકિયા શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે ધરમચંદે કરી, અને મોહનમુનિજીના ચરણને ભાવથી વાંદીને સંઘને સાથે લઈ પાલી