________________
( ૨૮૬ )
मोहनचरिते अष्टमः सर्गः ।
श्रेष्ठ धनपतिर्नाम तदाञ्जनशलाकिकाम् ॥
विधातुं मोहनमुनि - प्रतीक्षां पुरतोऽकरोत् ॥ १०१ ॥ श्री मोहनमुनीन्द्रास्त - कार्य निर्विघ्नमाचरन् ॥ ईदृशी विमला कीर्ति - र्विना पुष्पैर्न लभ्यते ॥ ११० ॥ परिवारयुतास्तत्र सुखं श्री मोदनर्षयः ॥ ચવાભુઃ સિષ્ઠરાવથ-બિનેચાર્જનતત્વશઃ || ૧૨૨/ ततः समन्ततः स्तोकं विहृत्य पुनरागताः ॥ सार्धं शिष्यैश्चतुर्मासीं न्यवसंस्तत्र संयताः ॥ ११२ ॥ आषाढे च सिते षष्ट्यां नव्यमेकमदीयन् ॥ श्रीमोहनमुनीन्द्राः स विनाम्ना प्रथामगात् ॥ ११३ ॥
તાણાથી તે નીકળ્યા. ( ૧૦૮) આણીતરફ મખ઼ુદાબાદના રહીશ રાવબહાદૂર ધનપતિસિંહજી અંજનશલાકા કરવા વાસ્તે મેાહનમુનિજીની આગળથીજ વાટ જોઇ રહ્યા હતા. ( ૧૦૯ ) ગુરૂમહારાજ શ્રીમાહનમુનિ
જીના હાથથી અંજનશલાકાનું મોટું કામ અંતરાયરહિત પાર પડ્યું. આવાં મોટાં કામા પૂર્વભવે કરેલાં ઘણા પુણ્યના ઉદયથીજ થાયછે. કારણ કે, પુણ્યવગર માણસને સારા કામમાં યશ મળતા નથી. (૧૧૦) પછી પરિવારસહિત માહનમુનિજી સિદ્ધગિરિ ઉપર વિરાજતા શ્રીઆદિનાથ ભગવાનની સેવા કરવાવાસ્તે પાલીતાણામાંજ રહ્યા. ( ૧૧૧ ) વચમાં ભાવનગર, ગેાધા, મહુવા, દાડા વિગેરે આજૂબાજૂના ગામામાં વિહાર કરીને થાડા દિવસમાં પાછા પરિવારસહિત આવી માહનમુનિજી પાલીતાણામાં ચામાસું રહ્યા. ( ૧૧૨ ) ત્યાં વિકાનેર તરના રહીશ એક ગૌડબ્રાહ્મણે માહનમુનિજીના ઉપદેશ સાંભળી વૈરાગ્ય ઉપજવાથી આષાઢ સુદી પાંચમને દિવસે તેમની પાસેથીચારિત્રલીધું. તેનું “ઋદ્ધિમુનિ ” એવું
77