________________
(૨૮૪) મોહેનજરિતે મમઃ HI
अथ श्रीमोदनमुनि-नाम्ना संयतवेषनाक् ॥ गुमाननामाजगाम मोहनाघिसरोरुहम् ॥ एए॥ अथ देमसुमत्योश्च गुमानाख्यमुनेस्तथा ॥ दोपस्थापनं चक्रे सुलग्ने मोहनर्षिनिः॥१०॥ पौषेऽसिते च पञ्चम्यां साध शिष्यैरथाष्टनिः॥ संघं विनूषयन्तस्ते विजयुर्मोदनर्षयः॥१०॥ नृगुक स्तम्ननके तथान्येषु पुरादिषु ॥ निवसन्नध्वनि सुखं संघः स्वागतमासदत् ॥१०॥ नरा नार्यश्च शिशवः सर्वे सुखमवाप्नुवन् ॥ पदातयो ययुः पञ्च-शतं नव्या मुनीश्वरैः॥ १०३॥
વાંછા પણ પૂરી થશે.” એમ વિચારીને ધર્મની ઉન્નતિ થવા માટે મોહનમુનિજીએ તેની વિનતિ કબૂલ રાખી. (૯૮) એટલામાં મોહનમુનિજીના નામથી પોતેજ સાધુનો વેષ પહેરી ડભોઈમાં ચોમાસું કરી ગુમાનમુનિ નામના સાધુ મોહનમુનિ પાસે આવ્યા. (૯) સારા મુહતૈઉપર સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુમાનમુનિજી, હેમમુનિજી અને સુમતિમુનિજી એ ત્રણે જણને વડી દીક્ષા મહનમુનિજીએ સારા લગ્નઉપર આપી.(૧૦૦) પોષ વદી પાંચમ ગુરૂવારને દિવસે આઠ શિષ્યોનો પરિવાર સાથે લઈને સંઘને શેભાવતા એવા મોહનમુનિજીએ સુરતથી વિહાર કર્યો. (૧૦૧) પછી તે તે ગામના સંઘે કરેલા સાધર્મિવાત્સલ્યનો અંગીકાર કરનાર ધરમચંદનો સંઘ ભરૂચ, ખંભાત, તથા રસ્તે આવેલાં બીજ પણ ગામડાઓમાં અને શહેરોમાં મુકામ કરતો પાલીતાણું તરફ ગયે. (૧૨) સંઘની અંદર રહેલા મરદ, બાયડીઓ અને છોકરાઓ એ બધાં રસ્તામાં ઘણું સુખ પામ્યાં, તેમજ મે
૧–એ પિષમાસ ઉત્તરને સમજો. અહીને તે માગસર થાય.