________________
( १६२ )
मोहनचरिते सप्तमः सर्गः ।
यतोऽस्य दीक्षावसरे ननन्डर खिला जनाः ॥ ततो हर्षमुनिर्नूया - नाम्नायमिति तेऽभ्यधुः ॥ १०८ ॥ प्रब्ध्यब्धिनन्दनूमाने वैक्रमे वत्सरे शुने ॥ चैत्रे सिते तथाष्टम्यां ललौ दर्षमुनिर्व्रतम् ॥ १०९ ॥ यशःकान्ती लनेयातां सुकृतैः पूर्वसंचितैः ॥ हर्षः संगच्छेत तत्र यदि तद्युक्तमेव तत् ॥ ११० ॥ शिष्यत्रययुतास्तेऽथ संविग्ना मोहनर्षयः ॥ विहरन्तः क्रमाद्वाज - नगरं समवाप्नुवन् ॥ १११ ॥ धर्मक्रियासु कुशलान् श्रास्तत्र विवेकिनः ॥ दृष्ट्वा परिमितं मोद - मासदंस्ते सुसंयताः ॥ ११२ ॥ दृष्ट्वा देवं गुणोपेतं श्रावका निपुणांस्तथा ॥ रागिणामुपरोधं च वर्षावासं प्रपेदिरे ॥ ११३ ॥
44
મેળેજ સાધુના વેષ લીધા એવા તે ભવ્યજીવને મેાહનમુનિજીએ શાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે આનંદથી ખરાડી ગામમાં દીક્ષા આપી. ( ૧૦૭ ) ‘એની દીક્ષાને અવસરે બધા લેાકેા હર્ષ પામ્યા, માટે એનું 'हर्षमुनि " श्रेतुं नाम थाओ।" ये रीते मोहनमुनिको उ. (१०८) સંવત્ ઓગણીસ ચુમાળીશ( ૧૯૪૪ )ના ચૈત્ર સુદી આઠમને દિવસે ખરાડી ગામમાં હર્ષમુનિજીના દીક્ષાત્સવ થયા. ( ૧૦૯ ) યશ અને કાંતિ એ એ વાનાં જ્યાં હેાય ત્યાં હર્ષ પેાતાની મેળે આવે તે વાત ઉચિતજ છે, એટલે મેાહનમુનિજીના ખીજા ચેલા જસમુનિજી, ત્રીજા કાંતિમુનિજી અને ચાથા હર્ષમુનિજી થયા. ( ૧૧૦ ) પછી સંવેગી એવા માહનમુનિજી અનુક્રમે વિહાર કરતા ત્રણ શિષ્યાની જોડે અમદાવાદ આવ્યા. (૧૧૧ ) ત્યાંના શ્રાવકા ધર્મકરણી કરવામાં કુશળ અને ધણા વિવેકી છે, એમ જોઇને મેાહનમુનિજીને પારવિનાના આનંદથયા. “સાધુનેચામાસું રહેવા લાયક