________________
( ૬ )
મેાહનચરિત્ર સર્ગ સાતમે, अनर्चनीया नग्नेयं प्रतिमेत्यपसृत्य सः ॥ दूरेऽस्थाचबरं प्रष्टुं नृशमुत्सुकमानसः ॥ १०२ ॥ आगत्य शबरो मूर्तिमहिदीनां विलोक्य च ॥ निजमुत्कृत्य नयनं तस्यां शीघ्रं न्यवेशयत् ॥ १०३ ॥ ततः प्रसन्नः शबरा - नीष्टं शंनुरपूरयत् ॥ विप्रस्तु विमनाः श्रवा - माहात्म्यमबुधत्स्वयम् ॥ १०४॥ एवं त्वमपि देवादि - त्रिके श्रायुतो जव ॥ आज्ञावर्ती सद्गुरूणां भूत्वा सुखमवाप्नुयाः ॥ १०५ ॥ श्रुत्वैतवचनं सोऽथ गुरवः शरणं मम ॥ इत्युक्त्वा मोहनमुनि - चरणान् नावतोऽनमत् ॥१०६ ॥ स्वयमादृतवेषाय तस्मै दीक्षां यथाविधि ॥ दर्मुनिवरास्तेऽथ खराडीसंनिवेशने ॥ २०७ ॥
નમસ્કાર કરીને શિવજીની મૂર્તિ તરફ જીવેછે, એટલામાં તેની જમણી આંખ ઉખેડી નાંખેલી બ્રાહ્મણની નજરે પડી. (૧૦૧ ) તે જોતાં વેંતજ “ એ ભાંગેલી પ્રતિમા દર્શન તથા પૂજા કરવા લાયક નથી,” એમ વિચારીને બ્રાહ્મણ એકતરફ ખૂણામાં જઇ બેઠા, અને ઘણી ઉત્સુકતાથી ભિલ્લુની વાટ જોતા રહ્યો. ( ૧૦૨ ) એટલામાં તે ભિન્ન આવ્યા, અનેમહાદેવની જમણી આંખ કેાઇએ ઉખેડી નાંખેલી જોતાંજ તુરત તેણે પાતાની જમણી આંખ કાઢીને તે ઠેકાણે બેસાડી. ( ૧૦૩ ) તેથી પ્રસન્ન થચેલા મહાદેવે ભિન્નના ઇષ્ટ મનારથ પૂર્ણ કર્યાં, અને બ્રાહ્મણે તેા મનમાં ખેદ પામીને શ્રદ્ધાનું માહાત્મ્ય કેટલું છે, તે પાતે જાણ્યું. ” (૧૦૪) એ રીતે તેપણ દૈવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ વસ્તુ ઉપર ઘણી શ્રદ્ધા રાખ, અને સદ્ગુરૂની આજ્ઞામાં રહીને સુખી થા.” (૧૦૫) એવું માહનમુનિજીનું વચન સાંભળીને તેણે “ આપ સદ્ગુરૂ મને શરણ છે,” એમ કહી માહનમુનિજીનાં ચરણકમલને ભાવથી વાંધાં. ( ૧૦૬ ) જેણે પેાતાની
૨૧