________________
(१६०) मोहनचरिते सप्तमः सर्गः। कोऽयं धृष्टः पूर्वकृतां पूजां निष्काश्य देलया॥ आरण्यकानि पुष्पाणि क्षिपति स्थाणुमूर्धनि ॥ ए६॥ इति संचिन्त्य कोपात्स तस्थौ तं प्रति पालयन् ॥ शबरोऽपि यथापूर्व-मागत्यापूजयबिवम् ॥ ए॥ निर्याते शबरे विप्रो रोषारुणितलोचनः॥ शिवं निर्नर्सयामास वचोनिनिष्ठुरैर्नृशम् ॥ एन ॥ ततः शिवोऽवदप्रि-मविनीतोऽप्यसौ विज ॥ श्रद्धालुर्नक्तिमांश्चेति तुष्याम्यस्यार्चया नृशम् ॥एए॥ प्रातः श्रद्धास्य इष्टव्ये-त्येवं श्रुत्वा शिवोदितम् ॥ विप्रोऽगादुर्मनाः प्रातः पुनरागादिदृदया॥१०॥ धारमुखाट्य नत्वा च शिवमूर्तिमवेदते ॥
दक्षिणं नयनं ताव-दस्या उत्कृत्तमैदत ॥१०॥ તે જોઇ એક દિવસે બ્રાહ્મણે વિચાર કર્યો કે, “કેણ એવો ધીઠ પુરૂષ છે? કે જે મારી પહેલાં કરેલી પૂજાને કાઢી નાંખી મહાદેવના માથા ઉપર આ જંગલી ફૂલે ચઢાવે છે. (૯૬) એમ વિચારીને ઘરેષ આવ્યાથી તે બ્રાહ્મણ પૂજા કાઢી નાંખનારની ત્યાં વાટ જોતો રહ્યો. એટલામાં ભિલેપણુ રજની પેઠે આવીને શિવજીની પૂજા કરી. (૭) ભિલ પાછો ગમે ત્યારે તે બ્રાહ્મણે રેષથી આંખો લાલચેળ કરીને નિષ્ફરવચનથી શિવછની ઘણું નિર્ભર્સના કરી. (૯૮) પછી મહાદેવે બ્રાહ્મણને કહ્યું કે, હે બ્રાહ્મણીએ ભિલ્લ વિનયરહિત છે, પણ મારાઉપર શ્રદ્ધા અને રાગ ઘણે રાખે છે. માટે એની પૂજાથી હું ઘણે રાજી થાઉં છું. (૯)એની શ્રદ્ધા કેટલી છે, તે તારે જોવી હોય તો કૉલે સવારે જેજે. એવું શિવજીનું વચન સાંભળીને બ્રાહ્મણ મનમાં વિલખો થઈને ઘેર ગયો, અને સવારમાં ચમત્કારવાની ઇચ્છાએ પાછો ત્યાં આવ્યો.(૧૦૦) મંદિરનાં બારણું ઉઘાડી