SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ (१४२) मोहनचरिते षष्ठः सर्गः। यशोमुनियुतास्तेऽथ विजहर्मोदनर्षयः॥ क्रमादजयमेर्वाख्यं पत्तनं च समागमन् ॥ १६४ ॥ व्योमाब्धिनन्दनूमाने वत्सरे तत्र तेनिरे॥ दशमी ते चतुर्मासी यशोमुनिनिषेविताः ॥१६५॥ इत्यं तैर्नविकप्रबोधकुशलैः शिदां सदा ग्राहितः स्वाचारे निपुणो यशोमुनिरनूत्संसेवनात्सजुरोः॥ यो नव्यं विदधाति धर्मनिपुणं बोधामृतं पाययन् यो नव्यश्च निषेवते गुरुपदं धन्या मतास्ते नुविर६६ इति श्रीमत्पदवाक्यप्रमाणपारावारीण-विन्मुकुटालंकारश्रीबालकृष्णनगवच्चरणारविन्द मिलिन्दायमानान्तेवासिनः कानडोपाह्व-गोविन्दात्मज-दामोदरस्य कृतौ शाङ्के मोहनचरिते षष्ठादि-दशमावधि-चातुर्मास्यवर्णनं नाम षष्ठः सर्गः ॥६॥ હર્ષથી દીક્ષાને ઉત્સવ એવો કર્યો કે, જેથી શાસનની ઉન્નતિ થઈ. (૧૬૩) પછી જસમુનિજીને સાથે લઇને મોહનમુનિજીએ જોધપુરથી વિહાર કયો. અને અનુક્રમે વિહાર કરતાં તે અજમેરમાં આવ્યા. (૧૬૪) જસમુનિજી જેમની સેવામાં તત્પર છે, એવા મોહનમુનિજી સંવતુ ઓગણીસે ચાળીશ-(૧૯૪૦)માં દશમું ચોમાસું કરવાવાસ્તે અજમેરમાં રહ્યા. (૧૬૫) ભવ્યને બોધ કરવામાં કુશળ એવા મોહનમુનિજીએ સાધુની સામાચારી વિગેરેની શીખામણ જસમુનિજીને દીધી ત્યારે તે સદ્ગુરૂની સેવાથી સાધુની કરણી કરવામાં નિપુણ થયા. જે સત્યરુષ ભવ્યજીવને બોધરૂપી અમૃત પાઈને ધર્મકરણીમાં નિપુણ કરે છે, તેમજ જે ભવ્યજીવ ગુરૂના ચરણની ભાવથી સેવા કરે છે, તે બન્ને જણાને भगतमा धन्यवाद छे. (१६६) (७। सानो मायायाय समाप.)
SR No.022654
Book TitleMohan Charitam
Original Sutra AuthorN/A
AuthorDamodar Sharma
PublisherDevkaran Muljibhai
Publication Year1835
Total Pages202
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy