________________
મેાહનચરિત્ર સર્ગ સાતમેા.
॥ अथ सप्तमः सर्गः ॥
( १४३ )
शम्बूकगर्भसंकाश - कान्तिश्चन्द्रप्रनः प्रभुः ॥ अभीष्टां भवतां दद्या - बुद्धिं दर्शनगोचराम् ॥ १ ॥ अथ तेऽजयमेर्वाख्ये पत्तने मोहनर्षयः ॥ श्रीसंघ प्रीणयामासु- र्देशना सुधयान्वदम् ॥ २ ॥ श्रीमोहनमुनीन्द्राणां यथा पुण्योदयस्तथा ॥ तत्रोत्सवतपस्याय - मनवत्पूर्वतोऽधिकम् ॥ ३ ॥ चतुर्मास्यां व्यतीतायां समये शोभनेऽथ ते ॥ वियोगभीरुकान्नव्या - बोधयन्तो विनिर्ययुः ॥ ४ ॥ यशोमुनिस्तु नावेन वैयावृत्त्यं समाचरन् ॥ विहारं गुरुभिः सार्धं विततान महामनाः ॥ ५ ॥
સર્ગ સાતમો.
છીપની માંહેના ભાગ જેવી સફેદ કાંતિને ધારણ કરનારા શ્રીચંદ્રअल लगवान् तभने दृष्टि सेवी हर्शनशुद्धि (समति) आयो. (१) પછી તે માહનમુનિજીએ દરરાજ દેશનારૂપી અમૃત પાઇને અજમેરના શ્રીસંધને તૃપ્ત કર્યો. (૨) માહનમુનિજીના પુણ્યના ઉદય દિવસે દિવસે જેમ વધતા જાયછે, તેમ તે અજમેરમાં પહેલા ચામાસા કરતાં પણ આ વખતે વધારે તપસ્યા તથા ઉત્સવ વિગેરે થયાં. (૩) ચામાસું ઉત પછી સારા મુહૂર્ત ઉપર માહનમુનિજી અજમેરથી વિદાય થયા, ત્યારે તેમના વિયાગથી દુખી થયેલા રાણી શ્રાવકાને તેમણે બેધ કર્યો. (૪) ભાવથી ગુરૂમહારાજનું વેચાવચ્ચ કરનારા, મનના મોટા જસમુનિજીએ