________________
મેાહનચરિત્ર સર્ગ છઠ્ઠો.
चाकर्ण्य तनयस्येत्थं विवेकविशदं वचः ॥ पुरोहितः प्रहृष्टात्मा गत्वा राज्ञे न्यवेदयत् ॥ ११५ ॥ राजाह साधु साध्वेष विवेकार्कः समुङ्गतः ॥ च्यावयोः खतमसां जालं ागपनोत्स्यति ॥ ११६ ॥ तदारोप्य गजे तं त्वरया त्वमिहानय ॥ तथा नामास्य सुमति - रित्यस्तु स्वगुणार्जितम् ११७ एवमादिश्य नृपतिः प्रेषयामास दस्तिनम् ॥ सोमोऽपि सदनं गत्वा बन्धुवर्गममेलयत् ॥ ११८ ॥ ततः शृङ्गाररुचिरं कृतस्वस्त्ययनं सुतम् ॥ गजारूढं महर्यासौ निन्ये नृपतिमन्दिरम् ॥ ११९ ॥
( ૧૨ )
ન
ગવે તેા તેથી માત્ર ઇહલાકનું ક્ષણિક વિષયસુખ મળેછે, અને દાન અથવા ભાગ ન કરવાથી પેાતાની મેળે થયેલા દ્રવ્યના નાશ તે આ લાકમાં તથા પરલાકમાં નાશજ સમજવા.” (૧૧૪) એવું પુત્રનું વિવેકથી શુદ્ધ થયેલું વચન સાંભળીને પુરાહિતને ઘણા આનંદ થયા, પછી તેણે આ વાત રાજાને જઇને કહી. (૧૧૫) તે સાંભળી રાજાએ કહ્યું, “ઘણું સારૂં, એ તારા પુત્રના ચિત્તમાં ઉદય પામેલા વિવેકરૂપી સૂર્ય આપણા દુખરૂપી અંધકારના જાળને તુરત તેડી નાંખશે. (૧૧૬) વાસ્તે તું એને ગજેંદ્ર(માટા હાથી—)ઉપર બેસાડીને અહીંલાવ, તેમજ પેાતાના ગુણથી મેળવેલું એનું “સુમતિ” એવું નામ પણ આજથી જગતમાં પ્રસિદ્ધ થાઓ.”(૧૧૭) એવા હુકમ કરીને રાજાએ પરિવારસહિત પોતાના હાથી માકલ્યા. સામત્તે પણ ઘેર જઇને પેાતાના જ્ઞાતિલા વિગેરેને એકઠા કર્યા. (૧૧૮) પછી મંગળસ્નાન, દેવપૂજા વિગેરે કરાવીને સારે શણગાર પહેરાવ્યાથી સુંદર દેખાતા એવા તે પુત્રને હાથીપર બેસાડી અને ધણી ઋદ્ધિથી રાજ