________________
( १३२) .. मोहनचरिते षष्ठः सर्गः ।
गहनान्यपि शास्त्राणि लीलया गादते स्म या॥ उत्तानार्थे वचस्यस्मिन् सा मूढा त्वन्मतिः कथम् १०ए सुतोऽवदददो तात यचित्तस्य गतित्रयम् ॥ व्याख्यातं नवता तन्न प्रतिनात्युचितं मम ॥ १२०॥ (यतः) आयासशतलब्धस्य प्राणेन्योऽपि गरीयसः॥ गतिरेकैव वित्तस्य दानमन्या विपत्तयः॥१११॥ सर्वोत्तमं तत्पात्रे स्या-द्वयाख्यं पुनरर्दिते ॥ वनीपके यशस्यं च बन्धुषु प्रेमवर्धनम् ॥११॥ विघ्ननाशाय नूतादौ वैरनाशाय वैरिषु॥ एवमौचित्येन दत्तं दानं न वापि निष्फलम् ॥११३॥ नोगे तु दणिकं सौख्य-मैदिकं केवलं नवेत् ॥
हामुत्र विनाशाय नाशस्तस्येति निश्चितम् ॥११॥ भुं?" (१०८) पछी पुत्रे , "तात! द्रव्यनीति તમે હમણું કહી તે મને ઠીક લાગતી નથી. (૧૧૦) કારણ કે, સેંકડો કષ્ટ વેઠીને કમાવેલું અને પ્રાણથી પણ વધારે વહાલું એવા દ્રવ્યની દાન કરવું, એજ સારી ગતિ છે, અને બીજી (ભોગવવું વિગેરે) તે ગતિને महले विपत्ति (दुर्गति) वाय! (१११)तेहान साधु, साध्वी विગેરે સુપાત્રને આપ્યું હોયતે સર્વોત્તમ દાન તથા રાગાદિકથી પીડા પામતા દીનજનને આપેલું અનુકંપાદાન કહેવાય છે. તેમજ યાચકને દાન આપ્યું હોય તો તેથી કીર્તિ વધે છે, અને જ્ઞાતિલા તથા સગાવહાલા વિગેરે લોકોને દાન આપવાથી મહામાં રહેલો પ્રેમ દઢ થાયછે. (૧૧૨) ભૂત, પિશાચ વિગેરેને આપેલા દાનથી વિઘને અને વૈરીને આપેલા દાનથી વૈરને નાશ થાય છે. એ રીતે વિવેકથી દીધેલું દાન કેઈ ઠેકાણે પણ નિષ્ફળ જતું નથી. (૧૧૩) અને દાન ન આપતાં કેવળ દ્રવ્ય -