________________
(१३४)
मोहनचरिते षष्ठः सर्गः। राजा संमुखमागत्य विधायोचितमादरम् ॥ पौरोहित्ये पदे चैनं न्ययोजयदतुमधीः ॥ १० ॥ राजकार्यपटुः सोऽय विवेकोदयनिर्मलः॥ विद्यानां पारदृश्वानू-क्रमान्नृपतिसंमतः॥११॥ विवेकमन्यदा तस्य परीदितुमना नृपः॥ अष्टवत्स नोः कस्मा-जीवानां विविधा स्थितिः १२२ प्रोवाच सुमतिं देव जानानोऽपि नवानिदम् ॥ टबत्यत्र प्रसादो दि देतुस्तत्किचिउच्यते ॥ १२३ ॥ कर्मणामेव वैचित्र्या-जीवा वैचित्र्यमागमन् ॥ नूमिकोचितवेषाणां नानात्वाभरता यथा ॥१२॥ इत्यादिवचनैस्तस्य राजा प्रीतमना नृशम् ॥
चक्रेऽस्खलजति शीघ्र-मेनमन्तःपुरादिषु ॥ १२५॥ મંદિરમાં સોમદત્ત લઈ આવ્યો. (૧૧૯) જે કુછબુદ્ધિને નથી; એવા રાજાએ સામા આવીને તે પુત્રને ઉચિત આદર કર્યો, અને પુરહિતપદ ઉપર તેની સ્થાપના કરી. (૧૨૦) વિવેકના ઉદયથી જેમાં દોષ રહ્યો નથી, એવો તે સુમતિ રાજકાર્ય કરવામાં ઘણો દક્ષ (ડાહ્યો) અને બધી વિદ્યાઓમાં નિપુણ હોવાથી આગળ જતાં રાજાને ઘણે માનીત થયો. (૧૨૧) એકવખતે સુમતિના વિવેકની પરીક્ષા કરવાનું મનમાં આવવાથી રાજાએ તેને પ્રશ્ન કર્યો. “હે સુમતિ જગતમાં જીની વિચિત્ર स्थितियांथी ४ ?" ( १२२) ते ५२ सुभतिथे युं ," - तुं એ બધી વાત જાણતાં છતાં પણ મને પૂછે છે, તેનું કારણ, તારી મારા ઉપર મેહેરબાની એજ છે. વાસ્તે કંઈ થોડું કહું છું. (૧૨૩)જેમનટ (નાટકમાં જુદા જુદા વેષને ધારણ કરનાર) લેકે જેનો વેષ લેવો હોય તેના અનુસારથી ચિત્રવિચિત્ર રૂપ સ્વીકારે છે, તેમ કર્મની વિચિત્રતાથી જીપણ ભિન્ન ભિન્ન સ્વરૂપ પામ્યા છે.” (૧૨૪) સુમતિના ઉપર કહેલા