SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ હજાર શ્લોક પ્રમાણ ઘટાડો થયો. પણ પાછળનો કેટલોક ભાગ નવો બનાવી ગ્રંથ પૂરો કર્યો. કોઈના મતે ધનપાળની પુત્રીનું નામ તિલકમંજરી હતું. તે પરથી ગ્રંથનું નામ પણ તિલકમંજરી પાડ્યું. તેમજ વળી કોઈના મત પ્રમાણે પ્રથમના ખરડા (રેફ) પરથી ગ્રંથ ફરીથી લખ્યો. ધનપાળનું મન ગ્રંથ લખવા પરથી ને ધારાનગરીમાં રહેવા પરથી ઉઠી ગયું. તેનું મન બહાર ચાલ્યા જવા ઉત્સુક થઈ ગયું. એક દિવસે ભોજરાજ મળેલા અને પૂછ્યું “કેમ હાલ કોઈ ગ્રંથ રચો છો ?' आरनालगलदाहशङ्कया मन्मुखादपगता सरस्वती । तेन वैरिकमलाकचग्रहव्यग्रहस्त न कवित्वमस्ति मे ॥ એક વખત ભોજરાજ સભામંડપમાં બેઠા હતા. કાવ્યવિનોદ ચાલતો હતો. તેવામાં બહારથી પ્રતિહારીએ આવી ઘૂંટણીએ પડી પ્રણામ કરી એક ભોજપત્ર રાજાના હાથમાં મૂક્યું ભોજરાજે આશ્ચર્યથી લીધું. તેમાં શ્લોકો લખેલા હતા તે સભા સમક્ષ વાંચ્યા. शम्भुर्गौडमहामहीप्रकटके धारानगर्यां द्विजो विष्णुर्भट्टिअमण्डने पशुपतिः श्रीकन्यकुब्जे जितः । येनान्येऽपि जडीकृताः कतिपये जल्पानिले वादिनः સોડ્ય દ્વારિ સંમતિ: ક્ષિતિપત્તિ ! ધર્મ: સ્વયં તિકૃતિ , यः कोऽपि पण्डितंमन्यः पृथिव्यां दर्शनेष्वपि । तर्कलक्षणसाहित्योपनिषत्सु वदत्वसौ ॥ “બરો ગર્વિષ્ઠ ! બોલાવો, બોલાવો. સભામાં બોલાવો. જો પ્રતિહાર '
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy