SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૫ મૃગાંકલેખા ભિન્ન ભિન્ન જાતના પકવાન્નો અને વાનગીઓ વારંવાર પોતાને જ હાથે પીરસતી હતી. મણીની ચોકડીના થાંભલા પરની યાંત્રિક પુતળીઓ પંખાઓ વતી પવન નાંખતી હતી. પાસે જ પાંજરામાં બેઠેલા પોપટો મંગળપાઠકની માફક મીઠે અવાજે પ્રાસંગિક સ્તુતિઓ બોલતા હતા. એક એક વસ્તુ ખાઈ વિસ્મયમાં પડતો હતો, ને સંતોષ પામતો હતો. આવી રીતે વર્ણવી ન શકાય તેવી, કદી ન જોયેલી વાનગીઓ જમી ઉઠ્યો. થોડીવાર બીજે આસને બેસી કેટલીક વાતચીત કરી, જવાની રજા લેવા મૃગાંકલેખાને દેવી પાસે મોકલી.
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy