SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ २५६ श्रेणिकचरितम् . વિશેષાર્થ વૈશાળr , viાન એ તદ્ધિત પ્રત્યયત રૂપ દર્શાવ્યા છે. शब्दस्येव श्रावणत्वं तवासाधारणं मह । नसूखलव्रीहिवच निस्तुषा गुणसंपद ॥ ए॥ ભાવાર્થ શબ્દનો ધર્મ જેમ શ્રવણ કરાવા રૂપ, તેમ તમારૂ અસાધારણ તેજ . અને ખાણીયાની ડાંગરની જેમ તમારી ગુણ સંપત્તિ નિખુષ એટલે ઉજવેલ છે. ૯૨ વિશેષાર્થ–શ્રાવણ એ તદ્ધિત પ્રત્યયનું રૂપ છે. અહિં ખાંણીઆમાં ખાંડેલી ડાંગર જેમ નિહુષ ( છેલ્લાવગરની) થાય છે, તેમ ગુણસંપત્તિ ઉજવલ છે. त्वद्भक्तस्तसृकं वस्त्रं दार्षदं सृचतुःसमम् । चातुरिशविकान्अश्वान् रथांश्चोपन्नुनक्ति ना ॥ ३ ॥ ભાવાર્થ તમારો ભક્ત પુરૂષ કેમલ મજબુત અને ચરસ વસ્ત્રને, ઉત્તમ અને અને રથને ભેગવે છે. ૯૩ વિશેષાર્થ તૈટમ , રાઈ, જાનુશિવાન, એ તદ્ધિત પ્રત્યયના રૂપ આપ્યા છે. चातुर्दशं रदश्व दुर्दशै त्वत्पदाश्रितम् । आदिकाश्च जटाश्वेश द्यूतं युधि च मन्यते ॥ ४ ॥ ભાવાર્થ– પાશામાં કુશલ એવા જુગારીઓ અને સુભટ જુગારમાં અને યુદ્ધમાં તમારા ચરણને આશ્રિત એવા પુરૂષને ચતુર્દશના રાક્ષસની જેમ દુર્દર્શ (દુઃખે દેખી શકાય તેવો માને છે. ૯૪ વિશેષાર્ય–વાચાં, માલિશr , એ તદ્ધિત પ્રત્યયનારૂપ દર્શાવ્યા છે. न दाधिकं न सार्पिक रुच्यं मारिचकं न च । ચારવિના વધે તથા પૂ I ભાવાર્થ અરૂચિવાલા પુરૂષને જેમ દહીં, ઘી અને મરીચને પદાર્થ રૂચે નહીં,
SR No.022645
Book TitleShrenik Charitam Part 01
Original Sutra AuthorN/A
AuthorJaindharm Vidya Prasarak Varg
PublisherJaindharm Vidya Prasarak Varg
Publication Year1905
Total Pages262
LanguageSanskrit
ClassificationBook_Devnagari
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy