________________
૫
ત્યારે આપને તૃષા લાગી હશે એમ માનીને આ પાણીનો લોટા અહીં મૂકીન હું ઉપાશ્રયે વ્યાખ્યાન શ્રવણ કરવા જઉં છું ” એમ કહીને પાણીને લે મૂકી જનાર પત્ની પ્રત્યે ‘હું ’ કારો સ્પષ્ટ ઉચ્ચાર પતિના મુખમાંથી નીકળી પડવાના શું સંભવ નથી ? એ સંભવને પણ ત્યજીને ચાલવાનું ગૃહસ્થા માટે અશક્ય હાઇને આ વ્રતના સંબંધમાં ગ્રંથકારે છે કેાટીએ વ્રત આદરવાનું સૂચન કરેલું છે. (૨૫)
[હવે અગીઆરમા પૌષધ વ્રતની આવશ્યકતા સૂચવી તે આદરવાને બેધ કરવામાં આવે છે.]
ઔષધવ્રતમ્ | ૨૬ ॥
त्यक्त्वा भूषणमाल्यमेकदिवस कृत्वोपवासं परं । हित्वा पापकृतिं गृहीतनियमस्तिष्ठेच्च धर्मस्थले || धर्मध्यानपरायणः शुभमतिस्तत्पौषधाख्यं व्रतं । ग्राह्यं पर्वदिनेषु दोषरहितं पाल्यं विशुद्धयाऽऽत्मनः ॥
પૈાષધ વ્રત.
ભાવા—એક સવારથી બીજી સવાર સુધી ચાવીહાર ઉપવાસ કરીને, સાંસારિક વસ્ત્રા, ભૃષ્ણા, માલા વગેરે ત્યજીને, પાપના બધા વ્યાપાર પરિહરીને નિયમ લઈ ધર્મસ્થાનમાં એક અહેારાત્ર પર્યંત ધર્મધ્યાન પરાયણ થઇને સાદ્રેચારણામાં રહેવું તેને પાષધ વ્રત કહેવામાં આવે છે. મુમુક્ષુ ગૃહસ્થે આક્રમ, ચઉદ્દેશ, પાખી, વગેરે પણી તિથિએ માં તે વ્રત ગ્રહણ કરવું અને દોષરહિતપણે આત્માની વિશુદ્ધિથી પાળવું જોઇએ. (૨૬ )
વિવેચન—મન અને ઈંદ્રિયાના નિગ્રહપૂર્વક તથા સમભાવપૂર્વક આત્માભિમુખ થવાના જે ઉપચારે પૂર્વે દર્શાવ્યા છે—જૂદાં જૂદાં ત્રતાનું ગ્રહણ, સામાયિક, દેશાવકાશિક વ્રત–તે પછી એક વિશિષ્ટ વ્રત પૈાધવ્રત આવે છે. સામાયિક અને દેશાવકાશિકથી આગળ વધનારૂં તે વ્રત છે. પોષ ધર્મસ્ય ધત્તે યત્તતૂ મવેત્પૌષધ વ્રતમ્ અર્થાત જેથી ધની પુષ્ટિ થાય તે પાષધ
૫