________________
૪૧૮
""
પિરવારમાં સુખની લહેરમાં બિરાજતા હતા ત્યાંથી તેમને ઉપાડીને મેં અભાગીયાએ કેવા દુ:ખી કર્યાં ! ગુરૂને આખા ભવ સુખ દેનારા એવા કાક ભાગ્યશાળી શિષ્યા થાય છે, પણ મે તે પ્રથમ દિવસે જ એમને મહાકષ્ટ દીધું ! આમ સ્વનિંદા કરતાં શિષ્યને જ્ઞાન ઉપજ્યું અને જ્ઞાનને ખળે તે સરખી ભૂમિ ઉપર ગજગતિએ ચાલવા લાગ્યા. ગુરૂને હડદા આવતા બંધ થયા એટલે તેમણે શિષ્યને પૂછ્યું : “ તને માર્ગ દેખાય છે કે ? ” શિષ્યે કહ્યું: “આપની કૃપાએ કરીને બધું દેખાય છે. '' ગુરૂએ જાણ્યું કે શિષ્યને જ્ઞાન ઉપજ્યું છે, એટલે તે એકદમ શિષ્યની ખાંધથી ઉતરી પડ્યા અને હાથ જોડી માન મેાડી શિષ્યની ક્ષમા માંગીને વિચારવા લાગ્યા કે “ નવા શિષ્યને ધન્ય છે કે મેં ક્રાધ કરીને દંડે'ડે માર્યો પણ મન વત કાયાની સમતાથી ચળ્યો નહિ. મને સયમ લીધાને ભ્રુગના જુગ વહી ગયા, આચાય પદ પામ્યા, ક્રોધના દોષ જાણ્યા, છતાં ક્રોધને વારી શકતા નથી, તો ધિક્ છે મને. આટલાં વર્ષોં મેં અસિધારા વ્રત પાળ્યું, પશુ તે ક્રેથી નિષ્ફળ ગયું. હવે મારે કદાપિ ક્રોધ ન કરવા. ” એમ વિચારતાં ગુરૂને પણ જ્ઞાન થયું. આ રીતે શિષ્યનું દર્શીન વિનય રૂપી તપ ઉભયનું કલ્યાણ કરનારૂં થયું. (૧૮૪ )
આ
[ હવે ત્રીજા અભ્યંતર તપ વૈયાવચ્ચ વિષે નીચેના લેાકમાં કહેવામાં આવે છે. ]
વૈચારૃશ્યમ્ । ૨૮૯ || भिक्षाद्यानयनेन भारवहनोपाङ्गादिसम्बाधनैवैयावृत्त्यतपस्तपस्विभिरलं कार्यं श्रुतज्ञानिनाम् || एवं ज्ञानिभिरप्यभीष्टतपसां ग्लानत्वरोगोद्भवे । भैषज्यानयनादिसाधनभरैः सेव्यास्तपोधारिणः ॥
વેયાવચ્ચ,
ભાવાવેયાવચ્ચ વૈયાવૃત્ત્વ એટલે સેવાભક્તિ. તપસ્વી મુનિએ શ્રુતપરાયણ જ્ઞાની મુનિએને ભિક્ષા લાવી આપવી, વિહારમાં તેમને ભાર