________________
૪૦૧
ઉપવાસ અને ઊભુંાદરી,
ભાવા—તપના ઉમેદવારે પ્રથમ છૂટા છૂટા ઉપવાસથી સતત તપશ્ચર્યાં શરૂ કરવી; પછી એકાંતર ઉપવાસ કરવા; જેમ જેમ તપની શક્તિ વધતી જાય, તેમ તેમ તપસ્યામાં વૃદ્ધિ કરવી અને છેવટે સંથારાસુધી પહોંચવું. જો ઉપવાસ કે એકાંતરા આદિ તપ જેટલી શક્તિ ન હોય તા દરરેાજ ઊણેાદરી તપ કરવું એટલે કે પેાતાને હમેશને જે ખારાક હાય તેમાં ઘટાડા કરવેા, વસ્ત્રાદિ ઉપકરણેામાંય અનતે ઘટાડે કરવેશ અને ક્રેાધાદિ કષાયમાં ઉપયેાગ રાખી ન્યૂનતા કરવી; એમ દ્રવ્ય અને ભાવ ઊણાદરી તપને અભ્યાસ કરવા. (૧૮૦)
વિવેચન—ઉપવાસ અને ઊણેાદરી તપ કેવી રીતે કરવું તેનું વિધાન અત્ર સંક્ષેપમાં કરેલું છે. તપ કરવાની શક્તિ પણ ધીરે ધીરે કેળવવી પડે છે, કારણકે દેહની ઇંદ્રિયા અને વૃત્તિએએ જે જે વિષ્યાનું સેવન અનિયંત્રિત રીતે કરેલું હોય છે, તેમાંથી તેમને પાછી વાળવી, તેમને નિયત્રિત કરવી અને એ રીતે તેમને અભ્યંતર શુદ્દિના સાધનભૂત બનાવવી એ તપના હૅતુ છે; ઇંદ્રિયા કે વ્રુત્તિઓ ઉપર કારમેા પ્રહાર કરીને તેમને ગ્લાન બનાવી દેવી એ તપના હેતુ નથી અને તેથી તપ સિદ્ધ થતું નથી.
रसरुधिरमांसमेदोऽस्थिमज्जशुक्राण्यनेन तप्यन्ते । कर्माणि चाशुभानीत्यतस्तपो नामनैरुक्तम् ॥
>
અર્થાત્—રસ, રૂધિર, માંસ, મેદ, અસ્થિ, મજ્જા અને શુક્ર તેમ જ અશુભ કર્મોં તેનાથી તાપ પામે છે, માટે તેવું નામ તપ ' કહેલુ છે. ઇંદ્રિયે!, વૃત્તિએ અને અશુભ કર્મોને તપાવનારૂં તપ તેમની ઉપર પ્રહાર કરવાનું હાઈ જ ન શકે. શક્તિની બહાર, અણુગમાથી કે વેઠની પેઠે ઉપવાસાદિ તપશ્ચર્યાં કરવી એ તદ્દન અનિષ્ટ છે અને તેટલા માટે કહેલું છે કે—
सो अ तो कायव्वो जेण मणो मंगुलं न चितेइ । जेण न इंदिय हाणी जेण जोगा न हायंति ॥
અર્થાત્—જે તપ કરવાથી મન દુષ્ટ ન થાય, ઇંદ્રિયાની હાનિ ન થાય
...