________________
૩૯૨
પ્રણમાવે-ઉપરાઉપરી વાચના ન દે; વાચના લેનાર શિષ્યને ઉત્સાહ વધારે અને ક્રમશઃ વાચના દે; વાચના સારી રીતે સમજાવે અને અપવાદનું રહસ્ય સારી રીતે ખતાવે. (૬) યતિ સંપદા—કાઇ પણ વાતને શીઘ્ર, ખરાખર અને ખીજાએની સહાય વિના ગ્રહણ કરે-સાંભળે સમજે; તેને વિષે પૂરી વિચારણા કરે; કાઈ પણ વાત કે વસ્તુને નિશ્ચય કરે અને કેાઇ પણ વાત કે વસ્તુ જેઇ સાંભળી ન હાય, કઠિન હેાય, તાપણુ ખીજાની સહાય વિના ધારણ કરે. (૭) પ્રયાગ સંપદા—કાઇ વાદી સાથે શાસ્ત્રાના પ્રત્યેાગ કરવાના હોય તે પહેલાં પેાતાની શક્તિ, જ્ઞાન તથા વાદીની શક્તિ જ્ઞાન વગેરેને વિચાર કરે, ક્ષેત્ર અનુકૂળ છે કે પ્રતિકૂળ, રાજા પ્રજા અનુકૂળ છે કે પ્રતિકૂળ, સુશીલ છે કે દુઃશીલ ઇત્યાદિ વાર્તાને વિચાર કરે; સ્વ અને પરને વિચાર કરે; એટલે શાસ્ત્રાના ફળના વિચાર કરે, તેથી જૈન ધમ ઉપરના રાજા-પ્રજાને ભાવ ઘટશે કે નહિ ત્યાદ ખામતાને વિચાર કરે; વાદી કયા વિષયને શાસ્ત્રાર્થ કરવા ઈચ્છે છે અને તેનુ જ્ઞાન પોતાનામાં કહેલું છેઃ એ બધું વિચારીને જ શાસ્ત્રાના પ્રત્યેાગ કરે. (૮) સંગ્રહ સંપદા—ક્ષેત્રસંગ્રહ અર્થાત્ ગચ્છના સાધુ ગ્લાન, વૃ, રાગી વગેરેને માટે ક્ષેત્રને! સંગ્રહ કરે અને વિચારે કે અમુક સાધુ અમુક ક્ષેત્રમાં રહેવાથી તેની સયમયાત્રાના નિર્વાહ થશે અને શ્રોતાએને લાભ મળશે; શીતે કે વર્ષાઋતુને માટે સાધુસમાજને જોઈતાં ઉપકરણાના ખ્યાલ રાખે; નાનનેા અને નાનાથી આના સંગ્રહ કરે અને વખત આવ્યે તેમના ઉપયેાગ શાસનના કાર્યમાં કરે; શાસનને શાભાવે તેવા સુશિષ્યની સંપદાને સંગ્રહ કરે. આ પ્રકારની સર્વ સૌંપદાએ જો આચાય માં હેાય છે તે તે સંપ્રદાયના વડા તરીકેનુ પેાતાનું કર્તવ્ય યથાયેાગ્ય રીતે બજાવી શકે છે અને સાધુસમાજને સુચેાગ્ય નિયમનમાં રાખી તેમને ઉન્નતિપથાનુગામી બનાવી શકે છે. જે સાધુદીક્ષા ક્રિવા ચારિત્ર્યમાં સમયની દૃષ્ટિએ માટે હેાય તે વધારે ચેાગ્યતાવાળા માનવાને સામાન્ય રીવાજ હાઇ કેટલાક સંપ્રદાયમાં દીક્ષાએ મેટા સાધુને આચાય પદ આપવામાં આવે છે, પરન્તુ જો તેવા સાધુમાં આચાયની સ`પદાનું પ્રમાણ પૂરતું