________________
૩૮૫
જોઇએ કે એક મ્યાનમાં બે તલ્વારા સમાતી નથી. આત્મસિદ્ધિ માટેનુ ધર્માનુષ્ઠાન અને કામનાસિદ્ધિ માટેનુ` મંત્રાનુષ્ઠાન-તત્રાનુષ્ઠાન બેઉ એકી સાથે રહી શકતાં નથી, કારણકે તે પરસ્પર વિરૂદ્ધ દિશામાં ગતિ કરનારાં બળેા છે. આજે જ્યાં ત્યાં યાગભ્રષ્ટ જોગીઆવાએ ભીખ માંગી ખાતા નજરે પડે છે તેનું કારણ એ જ છે કે તે એક મ્યાનમાં એઉ તલ્વારા સમાવી શક્યા હેાતા નથી. (૧૭૨)
अष्टम परिच्छेद .
સાધુસમાજની મર્યાદા.
[ વેદાનુયાયીઓના આરણ્યક અને ઉપનિષદ ગ્ર ંથાના પ્રણેતા જે ઋષિમુનિએ હતા તેઓ તત્ત્વચિંતનાથે વનિવાસ કરતા અને તેમની પાસે અનેક જિજ્ઞાસુએ આવતા એટલે પ્રત્યેક ઋષિ અથવા ગુરૂનું તે એક કુળ બનતું. એવાં ગુરૂકુળામાં તત્ત્વજ્ઞાનનું અને વિદ્યાએનું અધ્યયન કરવામાં આવતું. આ પ્રકારની પુરાતન ગુરૂકુળ સંસ્થા આજે વેદાનુયાયીઆમાં અસ્તિત્વમાં રહી નથી, પરન્તુ ઋષિ-મુનિએના તત્ત્વજ્ઞાનને વારસા મેળવન!રા બ્રાહ્મણે એ નાના સ્વરૂપનાં ગુરૂકુળા અથવા શાળાએ સ્થાપીને વેદાધ્યયન ચાલુ રાખ્યું છે. વેદાનુયાયીઓની ગુરૂકુળ સસ્થા આ રી વકૃત થઇ ગઈ હાવા છતાં બૌદ્ધ અને જૈન ધર્મની સઘસસ્થા આજે વિદ્યમાન રહી છે. વેદમાગના શ્રમણા આજે રહ્યા નથી અને સંસારી બ્રાહ્મણે જ શ્રમણેાનું કા લઈ ખેડા છે, ત્યારે જૈન શ્રમણસસ્થા ઉત્તરાત્તર અનેક વિઘ્નેની વચ્ચે થઇને પણ ચાલી રહી છે; તેનું કારણ છે મર્યાદાથી યુક્ત એવા સાધુસમાજ. આ પરિચ્છેદમાં એ સમાજની રચના, તેની ઉપયુક્તતા અને તેના અધિકારી વર્ગના બ્યના માધ ગ્રંથકાર કરે છે. ]
व्यवहारनिश्चयनयाभ्यां साधुता । १७३ ॥
लिङ्गं सर्वमिदं यदत्र कथितं बाह्यं मुनेर्लक्षणं । तस्यावश्यकता मता व्यवहृतेर्मार्गे समाजाश्रिते ॥
૨૫