________________
૩૦૩
ચિત્તનાં જે ત્યાગીઓ ન હોય તેઓના મન ઉપર વેણની કશી અસર થતી નથી. કુટુંબ, જ્ઞાતિ, દેશ, ઈત્યાદિ સાથેનો સંબંધ છેડો અને આખા જગત સાથે સંબંધ જેવો તથા વસુધા સર્વ જીવોને કુટુંબરૂપે માન્યા તેના પરિદર્શન માટે ( પરિવનાથ ) એ જ્ઞાતિવિશિષ્ટ કે દેશવિશિષ્ટ વેશ ત્ય અને નિરાળે વેશ પહેર્યો, તેવી છાપ જે જે દીક્ષિતેનાં મન પર પૂર્ણતયા છપાય તે તે દીક્ષિતોને માટે એ વેશ તત્ત્વતઃ ઉપકારક થયો લેખાય; નહિતે રિટ્વના ને બદલે નાચ–બીજાઓને દેખાડવા પૂરતી જ એ વેશની ઉપયોગિતા રહી ગણાય. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કેઃ चीराजिणं न गिणिण अडी संघाडी मुंडिण । एयाणि विन तायंति दुस्सीलं पस्थिागयं ॥ पिंडोलएव दुस्सीले नरगाओ न मुच्चइ । भिख्खाएका गिहत्थे वा સુવ્ય તિવં છે . ૬-૨૧-૨૨ / અર્થાત–ચીર, વલ્કલ, અજાચર્મ ધારણ કરવાથી યાતે નગ્ન રહેવાથી, જટા રાખવાથી, કથા ધારણ કરવાથી, માથું મુંડાવવાથી અને એવા એવા બાહ્યાચાર ધારણ કરવાથી કાંઈ દુરાચારી-કુમાર્ગી સાધુ પોતાને દુર્ગતિથી બચાવી શકતો નથી. દુરશીલ ભીક્ષા માંગીને આજીવિકા કરે, પણ અનાચાર સેવે અને પાપકર્મ વજે નહિ તો તે નરકથી છૂટે નહિ; પણ પવિત્ર વર્તન રાખનાર સાધુ હોય કે સંસારી હોય તો પણ સ્વર્ગે જાય છે. (૧૩૩).
चतुर्थ परिच्छेद.
મહાવ્રત અને પાપસ્થાનને પરિહાર.
લાચાર શરૂ जातेऽपि क्षुधया तृषा परिभवे कुा न हिंसा मनाक। षटकायाऽङ्गिषु कस्यचित्तनुभृतः सङ्कल्पमात्रादपि ॥