________________
૩૦૨
સુંવાળાં વસ્ત્રોને અનેષણીય કહ્યાં છેઃ એટલે કીડા મારીને ઉપજાવેલુ રેશમ અનેષણીય લેખવું એ જ ઉચિત છે. (૧૩૨)
[નો અને ઉપકરણની સખ્યા પરમીત કર્યાં પછી મુનિના ખાદ્ય વેશ અન્ય મનુષ્યથી પૃથક્ પ્રકારના શામાટે હોવા જોઈએ તેનું ગ્રંથકાર થન કરે છે.] નાથ વૈષપરિવર્તનમ્ | ૨૩૨ ૫ सम्बन्धस्त्रुटितोऽधुना ममतया ज्ञात्या कुटुम्बेन वा । देशेनापि मितेन वा परिजनैः सम्बन्धिभिः सर्वथा ॥ देशोऽद्यास्त्यखिलं जगत्तनुभृतः सर्वेऽपि कौटुम्बिका । इत्येवं परिदर्शनाय जगतो वेषः परावृत्त्यते ॥
|
વેશ શામાટે બદલાવવેા ?
ભાવા તથા વિવેચન-વૈરાગ્યભાવથી દીક્ષા ગ્રહણ કરી એટલે જ્ઞાતિ, કુટુંબ, પરિમિત દેશ, તેકર-ચાકર અને સબંધીએની સાથેને મમતારૂપે સબંધ સર્વથા તેાડી નાંખ્યા; હવે સમસ્ત જગત્ એ મુમુક્ષુને દેશ અને સર્વ પ્રાણી એ મુમુક્ષુનાં કુટુંબી જનેા, એ ભાવ જણાવવાને માટે જ્ઞાતિ કે દેશને વેષ છેડી, સમસ્ત જગતની સાથે સંબંધ દર્શાવનારો સાધુનેા વેશ ધારણ કરવા જોઇએ. તત્ત્વદૃષ્ટિએ વૈરાગ્ય અને વેશને સંબંધ રહેલા જ છે. ભ્રમરના ધ્યાનમાં સદા જાગૃત રહેનારી ચેળ ભ્રમર અને છે, તેમ સાધુના વેશથી વીંટળાએલા ત્યાગી પાતાના વેશની તરફ સદા જાગૃત રહે અને પ્રમાદ ન કરે, પરિણામે સપૂણૅ સાધુ બને, એટલા હેતુપૂરતા વૈરાગ્ય અને વેષના સંબધ છે. મનેાવિજ્ઞાનની દૃષ્ટિએ જોઇએ તેા ‘હુ ત્યાગી છેં, હું સાધુવેશધારી મનુષ્ય છું' એટલુ જે ભાન એ સાધુવેશ આઠે પહેાર અને આઠે ઘડી કરાવ્યા કરે છે તે એ સાધુના મનપર થતું. એક પ્રકારનું સ્વયંસૂચન auto-suggestion છે. ચારિત્ર્યપાલનમાં એ સ્વયં સૂચન મદદગાર બને છે ખરું, પરન્તુ વિશેષ ઉપકારક તે તે ભદ્રિક પરિણામી અને સરલ મનના મનુષ્યાને જ નીવડે છે; એવા