________________
૬૧
રીતે અત્ર નિષ્કામ વૃત્તિ ઉપરાંત ‘સેવા”ને પ્રકાર દર્શાવીને બીજી પણ મર્યાદા આંધવામાં આવી છે. તૃતીય અવસ્થા કે જેમાં પણ ‘ સેવા ”નું વિધાન કરેલુ છે તે અને આ આશ્રમમાંની સેવા વચ્ચે એક રેષા દેારવામાં આવી છે. દેશનું અહિક કલ્યાણ કરનારી સેવાથી આગળ વધીને આ આશ્રમમાં મનુષ્યે સમગ્ર જગત્નું આમુષ્મિક કલ્યાણ થાય એ પ્રકારની સેવા કરવી યુક્ત છે અને તેટલા માટે સેવોદ્દારમથી મતાઽત્ર–જગતના ઉદ્ધાર કરનારી સેવા અત્ર સમજવી–માયિક કે પ્રાપચિક સુખને ઉત્પન્ન કરનારી સેવા નહિ. આ સેવા પ્રવ્રુત્તિરૂપી હેાવા છતાં તે અનિષ્ટકર નથી, પરન્તુ તેક્યારે ? જો તે નિષ્કામ બુદ્ધિથી કરવામાં આવે તેા. ગીતામાં પણ નિષ્કામ પ્રવૃત્તિ અને નિવૃત્તિ ઉભયને સમાન ખળવાળા કહેલી છે. અધ્યાય ૫ મામાં કહેલું છે કે ચસાયૈઃ પ્રાપ્યતે સ્થાન તો વૈવિ ગમ્યતે અર્થાત જે મેાક્ષસ્થાને સાંખ્ય માર્ગવાળાએ પહેાંચે છે–નિવૃત્તિમાર્ગવાળાએ પહોંચે છે, તે જ સ્થાને કયેાગીએ પણ પહેાંચે છે; અને તેમાં કયેાગીને માટે એવી મર્યાદા છે કે યાંત્રિ દ્દાસ્તપાડનશ્ચિદ્રીપુતંત્રરૂમ-અર્થાત-વિધાતાએ–જ્ઞાનીઓએ આસક્તિ રહિતપણે અર્થાત્ નિષ્કામ બુદ્ધિથી લોકસંગ્રહ કરવા એટલે લોકેાને નાની કરવા. આ લાકસંગ્રહ પણ ઉદ્દારમયી સેવાનું વિધાન જે ઉપર કરવામાં આવેલું છે તેનેા જ પ્રકાર છે. દરેક પ્રવૃત્તિ એ ધજનક અર્થાત્ કા અંધ પાડનારી છે, પરન્તુ એ પ્રવૃત્તિ જ્યારે લેાકેાની ઉલ્હારમયી સેવાની અને નિષ્કામ બુદ્ધિથી ચેાાયલી હોય છે, ત્યારે તે ગાઢ અંધજનક થતી નથી. ઇષ્ટ કે અનિષ્ટ, સારા કે માઠા કાઇ પણ કર્મીનું ધન તે। આત્માને પડે છે; કખ ધન શુભ અને અશુભ એવું એ મુખ્ય પ્રકારનું છે, તેમાં સત્કથી પણ કર્મબંધન પ્રાપ્ત થાય એવું કર્મવાદી તત્ત્વવિચારકાનું કથન છે, એટલે અત્ર ના કમખધન થતું નથી એવું કહીને એવી ઉચિત પ્રવૃત્તિને નિવૃત્તિની સમાન કક્ષાએ મૂકતાં ગ્રંથકારે ન્યૂના નિવૃત્ત્વા ન સ એવુ વિધાન કરેલુ છે. (૧૧૪)
[ સમગ્ર જગત્ની આવી ઉત્તમ પ્રકારની સેવા નિષ્કામબુદ્ધિથી કરવામાં મનુજ્યની પ્રવૃત્તિ થાય, તેટલા માટે તેણે પોતાના મનની કેવી ઉચ્ચ સ્થિતિ રાખવી આવશ્યક છે, તે દર્શાવવા પ્રથમ ગ્રંથકાર ‘• વિશ્વપ્રેમ'નુ મહત્ત્વ દર્શાવે છે. ]