________________
૧૩૯
ચડાવી દેવાની ફરજ જ્યારે મહાજને ભૂલ્યા, રાજાએ પણ ભૂલ્યા અને રાજરાજેશ્વર પણ ભૂલ્યા, ત્યારે શું એવાં અનાથ બાળકાને રખડી રઝળીને મરણ જ પામવું જોઇએ ? શું અહિંસાપ્રધાન અને યાધની ભૂમિ જેવા ભારત દેશમાં એવુ અને તે તેના ધર્મોને એક કલંક નથી ? આવાં બાળકોને માટે અનાથાશ્રમેા ઉધાડી, જનસમાજે તેમને નિભાવવાં જોઇએ. બાળક એ આશાભર્યા કુસુમે છે. તેમનામાં અભિનવ અદૃશ્ય રંગે રહેલા છે. એ રગામાંના કાઈ આખી દુનિયાને પ્રકાશથી રંગી નાંખનારા નીકળે એ પણ બનવાજોગ છે. એ અણખીલ્યાં કુમુમેા કરમાયા પહેલાં પાષણ–રક્ષણની હુક્માં રહે તેટલા માટે અનાથાશ્રમોની જાહેર સંસ્થાએ વિના હવે દેશને ચાલે તેમ નથી. મેાટી વયનાં દીન-અનાથ સ્ત્રી પુરૂષા તેા કેટલીક વાર પોતાની ઈહલોકની ભૂલા અને અપરાધાને લીધે દીનતા ભાગવતાં–દુ:ખી થતાં હાય છે. આવાં જતા યાને પાત્ર તેા છે જ, પરન્તુ બાળકેાની દીનતા તે। તેથી પણ વિશેષ યાને પાત્ર છે કારણકે તે દુર્ભાગી માતા–પિતાને પેટે અવતર્યા એ સિવાય તેમના બીજો કશા દોષ હોતા નથી. આપણા દેશનાં જ અનાથાશ્રમેાના ઇતિહાસ તપાસનારને માલૂમ પડશે કે એવી સંસ્થાએ કેટલાંએ ખાળકોને પતિત થતાં, મરતાં, દુરાચારી થતાં, ભિખારી બનતાં અટકાવ્યાં છે. અનેક ઢાંકેલાં રત્ને પણ તેમાંથી નીકળી આવ્યાં છે. (૧૭)
बालसेवाविषये साधारणजनकत्र्त्तव्यम् । ५८॥ सामान्यैरपि मानवैर्जनपदे पर्यटय पृष्ट्वा जनान् । शोध्या नाथविहीनदीन शिशवः संगृह्य तानाश्रमे ॥ रक्ष्या रक्षणपद्धतिश्च सुदृशा लोलुक्यतां नित्यशः । स्यात्तत्र स्खलना कथञ्चिदपि सा तन्नायकानुज्ञाप्यताम् માલસેવા પ્રત્યે સાધારણ માણસનું વ્ય.
ભાવાથ તથા વિવેચન—પૈસાથી મદદ કરવાની શક્તિ ન હેાય