________________
૧૪૦
>
તેવા માણસાએ દેશના જૂદા જૂદા ભાગેામાં ફરીને, તે તે ગામના લોકાને પૂછીને, ગરીખ અને અનાથ ખાળકાને શેાધીને, તેમને આશ્રમમાં લઇ જઇ રક્ષણ નીચે મૂકવા, આશ્રમને કાર્યક્રમ અને રક્ષણપદ્ધતિ હમેશ તપાસવી, તેમાં ખામી જણાય તા આશ્રમના આગેવાનાને તેની સૂચના આપવી. ધનવાના અનાથાશ્રમેાને નાણાં સબંધી મદદ કરી શકે પરંતુ જેએ ધનસંપત્તિથી તેવી મદદ ન કરી શકે તેએ આવાં કાર્યો કરીને પોતાની શારીરિક સંપત્તિથી, પોતાની વિદ્યાસંપત્તિથી, પેાતાની અવલોકનશક્તિથી, અને ખીજી શક્તિએથી પણ ખાળસેવા કરી શકે છે. · સેશ્યલ સર્વીસ લીગ ' નામની સસ્થાએ દેશના જૂદા જૂદા ભાગામાં સ્થપાઈ છે તેના સભ્યા બીજી અનેક રીતેા ઉપરાંત આ રીતે ખાલસેવા આજે પણ કરે છે. મુંબઇ, પૂના, કલત્તા, વગેરે મોટાં શહેરેમાં કેટલાંક નિરાધાર અને બાળકેા પ્રત્યેની પેાતાની ફરજ નહિ સમજનાર પતિત માબાપે પોતાનાં ખાળકાને રઝળતાં મૂકી દે છે તેમને શેાધીને એવાં આશ્રમેામાં પહેાંચાડી ઉપકારનું કાર્ય કરવું તે પણ ઉત્તમ પ્રકારની ખાલસેવા છે. કાઇ વાર વિધવાએ અથવા કુમારિકાઓના દુરાચારથી ઉત્પન્ન થતાં ખાળકા આવી રીતે રઝળતાં મૂકી દેવાતાં હેાય એવા બનાવા અને છે. દુરાચારના ફળરૂપ હેાવા છતાં એવાં બાળકા ધૃણાને પાત્ર નહિ પણ ધ્યાને પાત્ર લેખાવાં જોઇએ. સમાજના રીવાજોના ખાણથી એવી સ્ત્રીએ પોતાના અપરાધને અંતે બાળકાને રઝળતાં મૂકી દેવાના બીજા અપરાધા પણ કરે છે એ ખરૂં છે; પરન્તુ એવાં બાળકાને રક્ષણ આપવાથી દુરાચારને ઉત્તેજન મળે છે એવું જે કેટલાકા માને છે તે ભૂલ કરે છે. દુરાચારને અટકાવવાના ઉપાયે બીજા છે, પરન્તુ નિર્દોષ બાળકને બચાવ નહિ કરવાની પૃથા ગ્રહણ કરવાથી કાંઇ દુરાચાર અટકતા નથી. માટે બાળકોનું રક્ષણ તા હરકેાઈ અવસ્થામાં પણ કત્તવ્ય જ છે. અનાથાશ્રમના દાષાથી બાળકાની સેવામાં ક્ષતિ થતી હોય તે તે દોષા વ્યવસ્થાપકાની દૃષ્ટિમાં લાવીને સુધારા કરાવવા એ પણ એક પ્રકારની અનુભવસેવા લેખાય. (૫૮)
[હવે જૂદી જૂદી સ્થિતિની જૂદી જૂદી વ્યક્તિએ આ વિષયમાં કેવી સેવા ખજાવી શકે તેનું વિશેષતાથી ગ્રંથકાર નિરૂપણ કરે છે. ]