________________
૧૧૭
करुणां विना सर्व निष्फलम् । ४८ ॥
किं द्रव्येण फलं न येन करुणापात्रस्य दुःखं हृतं । किं देहेन न योऽर्पितः क्षितितले प्रस्ताङ्गिनां रक्षणे ॥ किं शक्त्या न ययोद्धृताः करुणया दुःखार्दिताः प्राणिनः । किं बुद्ध्या न ययाङ्कितः शिवपथः कर्णौघविच्छित्तये ॥ કરૂણા વિના બધું નિષ્ફળ,
ભાવા- દ્રવ્યથી કરૂણા રાખવાલાયક માણસનું દુઃખ દૂર ન કર્યું તે દ્રવ્યનું ફળ શું ? જે દેહથી પૃથ્વી ઉપર ત્રાસ પામતા પ્રાણીએનું રક્ષણ ન કર્યું તે દેહનું ફળ શું ? જે શક્તિથી દુઃખી પ્રાણીએ ઉપર દયા લાવી તેમના ઉદ્દાર ન કર્યો તે શક્તિ શું કામની ? જે બુદ્ધિથી કર્મના સમૂહનું ઉચ્છેદન કરવાને મેાક્ષને માન એળપ્યો તે બુદ્ધિનુ પ્રયોજન શું ? કશું જ નહિ. (૪૮)
વિવેચન—દ્રવ્ય, દેહ, બુદ્ધિ કે શક્તિ જે કાંઇ આ જગતનાં મનુધ્યેાની વિભૂતિઓ છે તેને ઉપયેગ સ્વ અર્થે કરવા એ તે કીટકથી માંડીને હાથી પર્યંતના સર્વ વેાને સ્વભાવ જ છે; પરન્તુ તેનું સાચું સાય તે તેમાં જ રહેલું છે કે જ્યારે તેને ઉપયાગ અન્યને અર્થે જે તે વિભૂતિથી રહિત હાય અને જેને તેની સાચી આવશ્યકતા હાય તેને અર્થે—કરવામાં આવે. જેએ સાચા મનુષ્યેા છે, કિવા સેવાધર્મના તત્ત્વને માન્ય રાખનારા છે કિવા સાધુએ છે તે તેા પોતાની વિભૂતિને પોતા ઉપરાંત પરને અર્થે ખવામાં જ તે વિભૂતિનું સાક્ય માનનારા છે, પરન્તુ દુષ્ટ અને અનુજને તે જ વિભૂતિઓના ઉપયાગ ઊંધે માગે કરે છે.
विद्या विवादाय धनं मदाय शक्तिः परेषां परिपीडनाय । खलस्य साधोर्विपरीतमेतज् ज्ञानाय दानाय च रक्षणाय ||