________________
૬૮
व्रतं विनाप्युत्तमसंचितं सतां
स तिर्थकुत्वं लभतेऽतिपावनं ॥ १६६ ॥
જે માણસને આવા પ્રકારનું વિશુદ્ધ અને મુક્તિને આપનારૂં સમ્યક્ દન છે, તે માણસ ઉત્તમ સંચિત કરેલા વ્રત વિના પણ અતિ પાવન કરનાર તેવા તીર્થંકર પદને थाभे छे.
दमो दया ध्यानमहिंसनं तपो जितेंद्रियत्वं विनयो नयस्तथा ददाति नैतत्फलमंगधारिणां
यत्र सम्यक्त्वमनिंदितं घृतं ॥ १६७ ॥
तेंद्रिय
મનુષ્યાને જે કુલ અનિર્દિત એવું સમ્યકત્વ આપે छे, ते इस हभ, हया, ध्यान, अहिंसा, तप, પણું, વિનય અને નય પણ આપી શકતા નથી. वरं निवासो नरकेऽपि देहिनां विशुद्धसम्यक्त्वविभूषितात्मनां
दुरंत मिथ्यात्वविषोपभोगिनां
न देवलोके वसतिर्विराजते ॥ १६८ ॥
વિશુદ્ધ સમ્યકત્વથી વિભૂષિત, મનુજોને નરકમાં પણ નિવાસ સારા છે. પણ દુરત મિથ્યાત્વ વિષના ઉપભાગ કરનારાના દેવલેાકમાં નિવાસ પણ શૈાલતા નથી.:
अधस्तन श्वभ्रभुवो नयाति षट् न सर्वनारीषु न संज्ञितोऽन्यतः