________________
न जायते व्यंतरदेवजातिषु
न भाव न ज्योतिषिकेषु सद्रचिः ॥१६९॥ શુદ્ધ સમ્યગ્દષ્ટિ જીવ મરીને અધોલકમાં છેલ્લી છ નરકેને વિષે જતું નથી, સ્ત્રી વેદ ધારણ કરતા નથી, અસંજ્ઞીપણું પામતો નથી, તેમજ વ્યંતર ભવનપતિ અને
જ્યોતિષિમાં પણ ઉત્પન્ન થતું નથી, પણ મરીને તે જીવ કલ્પવાસી દેને વિષે, યા પ્રથમ નરકમાં, યા સંજ્ઞી તિર્યંચ અને મનુષ્યમાં ઉત્પન્ન થાય છે. न बांधवा नो सुहृदो न वल्लभा
न देहजा नो धनधान्यसंचयः तथा हिताः संति शरीरिणां जने
यथात्र सम्यक्त्वमदूषितं हितं ॥ १७०॥ અનિંદિત એવું સમ્યકત્વ મનુષ્યોને ધર્મની વૃદ્ધિ કરે છે, પાપને નસાડે છે, સુખ આપે છે, બાધકને દેશવટે આપે છે, મુકિત પાસ કરાવે છે, અને સંસાર યાત્રાનો નાશ કરાવે છે. तनोति धर्म विधुनोति पातकं
ददाति सौख्यं विधुनोति बाधकं चिनोति मुक्ति विनिहंति संमृति
जनस्य सम्यक्त्वमनिदिधृतं ॥१७॥ આ લોકમાં દૂષણ રહીત સમ્યકત્વ જેટલું હિતકર છે તેટલું બાંધ, મિત્ર, વલ્લભા, પુત્ર, ધન અને ધાન્યને સંગ્રહ પણ હિત કરતો નથી.