________________
૬૭
જીનેશ્વર કથિત તત્વમાં ઐકય પ્રીતિવાળા મનુષ્ય, હંમેશાં ગુરૂપ’ચકની, શ્રુતજ્ઞાન, શ્રુતજ્ઞાની, જીન મંદિર, જીનબિંબની નિમળભાવથી અને દૂષણ રહિત એવી ભક્તિ કરે છે.
चतुर्विधे धर्मजने जिनाश्रिते निरस्तमिथ्यात्वमलेऽतिपावने
करोति वात्सल्यमनर्थनाशनं
सुदर्शन गौरिव तर्णके नवे ॥ १६४ ॥
જેમ ગાય પેાતાના નવા જન્મેલા વાછરડા પ્રત્યે ત કરે છે તેમ સમ્યગ્દષ્ટી જીવ મિથ્યાત્વ રૂપી મલ જેને નાશ થયેા છે તેવા અતિ પવિત્ર અને જીનેશ્વર ભગવાનની નિશ્રાયે રહેનાર ચતુવિધ સંઘ પ્રત્યે અનથ માત્રનું નાશ કરનારૂ વાત્સલ્ય જરૂર કરે છે.
दूरंतरोगोपहतेषु संततं पूराजितै नवशतः शरीरिषु करोति सर्वेषु विशुद्धदर्शनो
दयां परामस्तसमस्तदूषणः ।। १६५ ।।
જેના સમસ્ત દોષ નાશ પામ્યા છે એવે સમ્યગ્દૃષ્ટી જીવ, પૂર્વ કર્મના ચેાગથી ઉત્પન્ન થએલા અનેક રાગેાથી હણાયેલા પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ ધારણ કરે છે.
विशुद्धमेवं गुणमस्ति दर्शनं
जनस्य यस्येह विमुक्तिकारणं