________________
૨૫
એવું યથાર્થ સુંદર તત્વ કહ્યું છે, આ પ્રમાણે દષ્ટી પ્રાપ્ત કરી છે, તે ભવ્ય કદાપિ દુર્મતિને પામતા નથી. विरागसर्वज्ञपदांबुजद्वये
यतौ निरस्ताखिलसंगसंगती वृषे च हिंसारहिते महाफले
करोति हर्ष जिनवाक्यभावितः ॥ १५८ ॥ જીનેશ્વરે પ્રતિપાદિત વચમાં શ્રદ્ધા રાખનાર, સમ્યગ દષ્ટીજીવ રાગદ્વેષથી રહિત સર્વ પદાર્થના જ્ઞાતાને દેવ, સમસ્ત પરિગ્રહથી રહિતને ગુરૂ અને ઉત્તમ હિંસા રહિત અને મહાફળના દેનારાને ધર્મ માની આનંદ પામે છે. भवांगभोगेष्वपि भंगुरात्मना
___ जयत्सु नारीजनचित्तसंतति भावार्णवभ्रांतिविधानहेतुषु ।
विरागभावं विदधाति सद्रुचिः ॥ १५९ ॥ આ ભંગુર દેહવડે ભવાની ભ્રાંતિના વિધાનનું કારણે ભવાંગ ભોગથી પણ નારીજનના ચિત્તની સંતતિને જીતનારે સફચી જન વિરાગભાવને પામે છે. कलत्रपुत्रादिनिमित्ततः कचि
द्विनिंद्यरूपे विहितेपि कर्मणि इदं कृतं कर्म विनिदितं सतां
मयेति भव्यश्चकितो विनिंदति ॥ १६० ॥ તથા જે કદાચિત સ્ત્રી પુત્ર આદિન નિમિત્તથી કેઈ નિંદવા યોગ્ય કાર્ય થઈ જાય છે તે ભવ્ય પ્રાણી