________________
૬૩
वदंति सम्यक्त्वमनंतदर्शना
जिनेशिनो नाकिनुतघ्रिपंकजाः ॥ १५२ ॥
જેના પદપંકજની દેવાએ સ્તુતિ કરેલી છે તેવા અન’તદ્દનના ધારક જીનેશ્વરાએ શંકાર્દિ સમસ્તદોષથી રહીત, અને જીવા જીવાદિ તત્વાને વિષે યથા શ્રદ્ધાએ કરીને સમુજવલ એવી દષ્ટીને સમ્યગ દશન કહ્યું છે. परोपदेशेन शशांक निर्मलं नरो निसर्गेण तदा तदश्नुते
क्षयं शमं मिश्रमुपागते मले
यथार्थ तत्वैक रुचे निषेधके ॥ १५३ ॥
જ્યારે સત્ય તત્વની રૂચી, શ્રદ્ધાના નાશ કરનાર મિથ્યાત્યમાહની યાદિ કર્માંના ક્ષય, ઉપશમ અથવા ક્ષયાપશમ થાય છે ત્યારે આત્મા અન્ય ( ગુૌઢિના ) ઉપદેશથી અગર નિસર્ગ ( પેાતાના સ્વભાવ )થી ચંદ્રની સમાન નિર્મલ એવા સમ્યકત્વને પામે છે,
सुरेंद्र नागेंद्र नरेंद्र संपदः
सुखेन सर्वालभते भ्रमन्भवे
अशेषदुःखक्षयकारणं परं
न दर्शनं पावनमश्नुते जनः ॥ १५४ ॥
કારણ કે સુરેદ્ર, નાગેદ્ર અને નરેદ્રની સોંપદા સવે સહેલાઇથી પ્રાપ્ત થાય છે, પરંતુ ભવમાં ભમતા પ્રાણીને સમસ્ત દુઃખના ક્ષયનું કારણુ અને પાવન કરનારૂં એવું ઉત્તમ જૈનદર્શન કદાપિ મળતું નથી.