________________
ર
ददाति दुःखं बहुधाति दुःसहं तनोति पापोपचयोन्मुखांमतिम यथार्थ बुद्धिं विधुनोति पावनीं
करोति मिथ्यात्वविषं न किं नृणां ॥ १५० ॥ મિથ્યાત્વરૂપી વિષ બહુલતાયે અતિ દુઃસહુ એવા દુઃખને આપે છે, તથા પાપની પુષ્ટીને કરનારી એવી વિરૂદ્ધ મતિને વધારે છે, અને પવિત્ર એવી યથાર્થ બુદ્ધિને હડસેલી નાંખે છે, અર્થાત્ મિથ્યાત્વરૂપી વિષ મનુષ્યાને કયા કયા દુગુણા પેદા નથી કરતું ?
સમ્યક્ત્વ સ્વરૂપ
अनेकधेति प्रगुणेन चेतसा
विविच्य मिथ्यात्वमलं स दूषणम्
विमुच्य जैनेंद्र मतं सुखावहं
भजंति भव्याः भवदुःख भीरवः ॥ १५१ ॥
અતએવ ભવના દુઃખથી ભીરૂ એવા ભવ્યાત્મા આ મિથ્યાત્વરૂપી મલ અનેક દોષથી દૂષિત છે, એમ પ્રલ મનથી વિચાર કરી તેને ત્યજી દે છે અને ( અનંતસુખ આપનાર ) સુખવાહ એવા જૈનેદ્રમતને આદરે છે.
નાટ્—ભવ્ય એટલે સમ્યગ્દર્શન અને આગલ વધીને મેક્ષપ્રાપ્ત કરવાને ચેાગ્ય એવેા પ્રાણી.
विमुक्त शंकादि समस्त दूषणं
विमुक्त तत्वा प्रतिपत्ति मुज्वलं