________________
૬૧
યથાર્થ તત્વને વિષે અશ્રદ્ધાળુ સાત પ્રકારના મિથ્યાદૃષ્ટીજીવા પૈકી ત્રણ પ્રકારના જીવા એક ગુણથી એટલે સમ્યગ દનથી વિમુખ રહે છે, ત્યારપછીના ત્રણને એ ગુણ સમ્યગ દર્શન અને સમ્યગજ્ઞાન અથવા સમ્યગ જ્ઞાન અને સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થતા નથી, અને છેલ્લા એકને તેા ત્રણે ગુણે સમ્યગ દર્શન, સમ્યગ જ્ઞાન, અને સમ્યગ ચારિત્ર પ્રાપ્ત થતા નથી.
अनंत कोपादि चतुष्टयोदये त्रिभेद मिथ्यात्वमलोदये तथा दरंत मिथ्यात्व विषं शरीरिणा
मनंत संसारकरं प्ररोहति ॥ १४८ ॥ અનંતાનુબંધી કાપાદિ ચતુષ્ટય ( ક્રોધ-માન-માયા ને લેાભ ) ના ઉદયથી તેમજ ત્રિભેદ્યાત્મક મિથ્યાત્વ મલના ઉદયથી પ્રાણિયાને દુરન્ત મિથ્યાત્વરૂપી વિષ અનત સંસાર કરનારૂં થાય છે.
अलब्ध दुग्धादि रसो रसावहं तदुद्भवो निंबर कृमिर्यथा अदृष्ट जैनेंद्र वचोरसायन
स्तथा कुतत्वं मनुते रसायनम् ॥ १४९ ।।
દૂધ વીગેરે મિષ્ટ રસના સ્વાદને જેણે જાણ્યા નથી, અને નિખના રસમાં જે પેદા થયા છે એવા કીડા નિખરસને રસાયન માને છે, તેમ જૈનેદ્ર વચનરૂપી રસાયનનુ પાન જેને કીધું નથી, તે માણસ કુતત્વનેજ રસાયન માને છે.