________________
त्रिलोककालत्रयसंभवामुखम्
सुदुःसहं यत् त्रिविधं विलोक्यते चराचराणां भवगर्तवर्तिनाम्
तदत्र मिथ्यात्वक्शेन जायते ॥ १३९ ॥ સંસારમાં પરિભ્રમણ કરતાં પ્રાણી માત્રને ત્રણલેક અને ત્રણે કાલમાં, જે અસહ્ય માનસિક, વાચિક અને કાયિક ત્રિવિધ દુઃખ ઉત્પન્ન થાય છે, તે સર્વ મિથ્યાત્વ વશથીજ થાય છે. वरं विषं भुक्तमसुक्षयक्षम
वरं वनं श्वापद वनिषेवितं वरं कृतं वह्निशिखाप्रवेशनं
नरस्थ मिथ्यात्वयुतं न जीवितं ॥ १४० ॥ પ્રાણુને ક્ષય કરવામાં સમર્થ વિષનું ભક્ષણ કરવું તે સારૂં, શ્વાપની જેમ વનમાં રહેવું તે પણ સારું, અને અગ્નિની જવાલામાં પ્રવેશ કરે તે પણ સારું, પણ મિથ્યાત્વ યુકત મનુષ્યનું જીવન સારૂં નથી. करोति दोषं न तमत्र केशरी
न दंदशूको न करी न भूमिपः अतीव रुष्टो न च शत्रुरुद्धतो
यमुन मिथ्यात्व रिपुः शरीरिणाम् ॥१४१॥ મિથ્યાત્વ રૂપી પ્રચંડ શત્રુ મનુષ્યોને જે હાની કરે છે તે કેસરી સીંહ, ઝેરી, ફણિધર, મદમસ્ત હસ્તી, અતિ