________________
પટે
રૂટ થએલ રાજા, અથવા તે ઉદ્ધૃત એવા શત્રુ પણ उरतो नथी.
दधातु धर्मे दशधातु पावनम् करोतु भिक्षाशनमस्तदूषणम् तनोतु योगं धृतचित्तविस्तरम्
तथापि मिथ्यात्व युतो न मुच्यते ।। १४२ ।।
મિથ્યાત્વી જીવ દશ ગુણા, દશ પ્રકારના પવિત્ર એવા ધમ આચરે, દૂષણરહિત ભિક્ષાથી પેટ ભરે, ચિત્તને રોકીને યાગ આદરે, તથાપિ તેની મુક્તિ થતી નથી.
ददातु दानं बहुधा चतुर्विधं
करोतु पूजामति भक्तितोऽर्हताम्
दधातु शीलं तनुतामभोजनम्
तथापि मिथ्यात्व वशो न सिद्ध्यति ॥ १४३ ॥ મિથ્યાત્વને વશ થયેàા જીવ ચાર પ્રકારનું દાન આપે, અતિ ભકિતથી અહંતાની પૂજા કરે, પવિત્ર એવું શીલ આદરે, અને ભેાજન ન કરીને ક્ષામ શરીરી થાય, તા પણ સિદ્ધિને પામતા નથી.
अवैतु शास्त्राणि नरो विशेषतः करोतु चित्राणि तपांसि भावतः अतत्व संसक्त मनास्तथापि
नो विमुक्तिसौरव्यं गतबाधमश्नुते || १४४ ॥ (तत्वमां नेनु भन नथी साग्यं) अतत्वमां नेतु