________________
૫૭
यथोक्तत्वं जिननाथ भाषितम्
निसर्ग मिथ्यात्व तिरस्कृतस्तथा ॥ १३६ ॥
જેમ અંધકારમાં કાળારગના પાટા માંધેલા માણસ રંગ બેરંગી ચિત્રને જોવાને શક્તિમાન થતા નથી, તેમ જીનેશ્વરાએ ભાખેલા યથા તાને, નિસર્ગ મિથ્યાત્વી પ્રાણીએ તિરસ્કાર કરે છે, અર્થાત જોઈ શકતા નથી.
दयोदम ध्यान तपो व्रतादयो
गुणाः समस्ता न भवंति सर्वथा
दुरंत मिथ्यात्व रजोहतात्मनो
रजोयुतालाबु गतं यथापयः ॥ १३७ ॥
રજથી યુક્ત તુખીફલમાં રહેલા પાણીની માફક ન દૂર થઈ શકે એવા મિથ્યાત્વ રૂપી રજથી હુણાએલા ચિત્તવાલા જીવા, દયા, ધ્યાન, તપ, વ્રત, વિગેરે સમસ્ત ગુણા સર્વથા પ્રાપ્ત કરી શકતા નથી.
अवैति तत्त्वं सदसत्त्व लक्षणं
विना विशेष विपरित लोचनः
यदृच्छया मत्तवदस्तचेतनो
जनो जिनानां वचनात् पराङ्मुखः ॥ १३८ ॥ જીનેશ્વરના વચનથી પરાંગ મુખ, અને નષ્ટ બુદ્ધિ માન મનુષ્ય, પેાતાની સ્વચ્છંદ મતિથી દારૂ પીધેલાની માફ્ક સત્ અને અસત્ રૂપ તત્વ પદાર્થોને, વિશેષ ધમ વિના સામાન્યપણેજ જાણે છે,