________________
૫૪
પદાર્થ સ્પષ્ટ રીતે જોયા છે. એવા જીનેશ્વર ભગવંતા તત્વાની અયથા પ્રતિપત્તિને મિથ્યાત્વ કહે છે.
विमूढकांत विनीत संशय प्रतीपताग्राह निसर्गभेदतः जिनैव मिथ्यात्वमनेकधोदितम्
भवार्णव भ्रांतिकरं शरीरिणाम् ।। १२९ ।।
પ્રાણિયાને ભવરૂપી સમુદ્રમાં ભટકાવનારૂ એવા મિથ્યાત્વના વિમૂઢતા, એકાન્ત, વિનીત, સ ંશય, પ્રતીપત્તા (વિરૂદ્ધ જ્ઞાન) ગ્રાહુ અને નિસગ વિગેરે અનેક ભેદોથી જીનેશ્વરાએ અનેક પ્રકારનુ કહ્યુ છે.
વિમુઢતાથી જનિત મિથ્યાત્વનું સ્વરૂપ
परिग्रहेणापि युताँस्तपस्विनो
aise धर्मे बहुधा शरीरिणाम्
अनेक दोषामपि देवतां जन
त्रिमोहमिध्यात्ववशेन भाषते ॥ १३० ॥
ત્રિમૂઢતા રૂપ (કુદેવ, કુગુરૂ, કૈધમ,) મિથ્યાત્વને વશ થઈ મનુષ્યા પરિગ્રહથી યુક્ત જનાને તપસ્વી જણાવે છે. પ્રાણીયાના વધને ધર્મ કહે છે. અને નાના પ્રકારના દોષોથી યુક્ત એવા દેવને દેવ તરીકે પૂજે છે.
એકાંત મિથ્યાદષ્ટિનું સ્વરૂપ
विबोध नित्यत्व सुखित्व कर्तृता विमुक्ति तद्धेतु कृतज्ञतादयः