________________
૫૩
श्रोणी सद्मप्रपन्नैः कृमिभिरतिशयारुंतुदैस्तुद्यमाना यत्पीडाdisतिदीना विदधत्ति चलनं लोचनानां रमण्यः तन्मन्यते ऽतिमोहादुपहतमनसः सद्विलासं मनुष्या इत्येतत्तथ्यमुच्चैरमितगतियतिप्रोक्तमाराधनातः ॥ १२७॥
શ્રોણીસા (યાની)ની અંદર રહેતા એક જાતના કૃમિયા (જીવા)ના કરડવાથી પીડા પામતી એવી અતિ દીન બનેલી સ્ત્રી ચલીત લેાચનવાલી થાય છે અને માહથી હુણાએલ છે મન જેનુ એવા મનુષ્યા તેને કટાક્ષ સાથે સવિલાસ માને છે. આવા પ્રકારનું ઉત્તમ સત્ય અમિતતિ નામના ચતિએ આરાધન નામના શાસ્ત્ર થકી કહેલ છે.
!
પ્રકરણ ૭ મું.
સત્ અસત્ સ્વરૂપ નિ
-----
મિથ્યાત્વ સ્વરૂપ
दुरंत मिथ्यात्वतमोदिवाकरा विलोकिताशेषपदार्थविस्तराः
उशन्ति मिथ्यात्व तमो जिनेश्वरा
यथार्थ तत्वा प्रतिपत्ति लक्षणम् ॥ १२८ ॥
દુરન્ત (જય મેળવવા માટે દુષ્કર) મિથ્યાત્વ રૂપી અંધકારનો નાશ કરવાને સૂર્ય સમાન, અને જેણે અખિલ