________________
- न सर्वथा जीवगुणा भवत्यमी
અવંતિ જૈશાંત રતિ રૂ . ?? | વિધ, નિત્યત્વ, સુખીત્વ, કતા, વિમુક્તિ અને મોક્ષનું કારણ, કૃતજ્ઞતા આદી જીવના ગુણે સર્વથા એકાંત રૂપે નથી, છતાં એકાંત દષ્ટીવાળા મનુષ્ય આ સર્વ ગુણોને એકાંત માને છે.
વિનીત મિથ્યાત્વનું સ્વરૂપ नधृयमानो भजति ध्वजः स्थिति
- यथानिलैर्देव कुलोपरि स्थितः समस्त धर्मानिल धृत चेतनो
વિનીત મિથ્યાત્વપૂરતથા નર ૨૨ . જેમ દેવાલય પર રહેલી પવનથી હાલતી વજા સ્થીર રહેતી નથી. તેમ સમસ્ત ધર્મરૂપી પવનથી ડેલાયમાન અનિશ્ચિત મનવાલે મનુષ્ય, વિનીત મિથ્યાત્વને વશ થઈને કેઈપણ એક ધર્મમાં સ્થિરતા પામતે નથી.
સંશય મિથ્યાત્વનું સ્વરૂપ समस्त तत्वानि न संति संति वा
विराग सर्वज्ञ निवेदितानि वै विनिश्चयः कर्म क्शेन सर्वथा
जनस्य संशीतिरुचेन जायते ॥ १३३ ॥ સમસ્ત જીવાજીવાદિ પદાર્થોને સર્વજ્ઞ ભગવંતે અસ્તિત્વ રૂપે નિવેદન કરેલ છે, છતાં વિનિશ્ચય શંસય નામક મિથ્યાત્વ કર્મને આધિન થએલ પ્રાણ, આ જીવાજીવાદિક