________________
૪૧
વિરાગતા અને શાંતિતા એ સર્વે ગુણોને ભૂલી જાય છે અને બીજા કયાં નિંદ્ય કર્મો છે કે જે તે કરતે નથી ? અર્થાત કરે છે. लोकाचितं गुरुजनं पितरं सवित्रीं
बंधुं सनाभिमबलां सुहृदं स्वसारम् भृत्यं प्रभुं तनयमन्या जनं च मयों
નો અન્ય વિષયવૈવિરાઃ વારાવિત ૨૦ ઈદ્રિય વિષયરૂપી શત્રુથી વશ થયેલ મનુષ્ય પોતાના હિતેષી અને પુજવા લાયક ગુરૂજન, માતાપિતા ભાઈ બહેન પુત્ર સ્ત્રી મિત્ર સ્વામી સેવક વગેરેને ભૂલી જાય છે અને તેઓની કદીપણ ચિંતા કરતું નથી. येनेंद्रियाणि विजितान्यति दुर्धराणि
तस्या विभूतिरिह नास्ति कुतोपि लोके श्लाध्यं च जोवित मनर्थ विमुक्त मुक्तं ___पुंसो विविक्त मति पूजित तत्वबौधैः ॥१०२॥
જે મનુષ્ય આવી દુર્જય ઇદ્રિ ઉપર વિજય મેળવે છે તેમને જેવી વિભૂતિ મળેલી છે. તેના જેવી બીજી કેઈપણ વિભૂતિ આ સંસારમાં નથી, અને તેનું જીવન અનર્થોથી દૂર થયેલું હોવાથી વિવેકવાન પુરૂષોથી ઘણું પ્રશંશા પામે છે અને પોતાને કૃતાર્થ થયેલો માને છે.