________________
૪૨
પ્રકરણ ૬.
શ્રી ગુણદોષ નિરાકરણ.
उद्यद्गंधप्रबंधां परमसुखरसां कोकिलालापजलपां पुष्पस्रक्सौकुमार्य कुसुमशरवधूं रूपतो निर्जयंतीं सौख्यं सर्वेन्द्रियाणामभिमतमभितः कुवन्तीं मानसेष्टं सत्सौभाग्या लभंते कृत सुकृत वशाः कामिनीं मर्त्यमुख्याः ॥
જેના શરીરમાંથી સુગંધી નીકળે છે, અને પરમસુખ રસના અનુભવ કરાવે છે, અને જેના કાયલની માફક કંઠે છે, ફુલની માળાના જેવું સુકેામળ શરીર છે, અને જે રૂપમાં કામદેવની સ્ત્રીને પણ જીતે છે, અને સર્વે ઇંદ્રિયાને સુખ આપે છે, અને મનના અભિલષિત સિદ્ધ કરે છે, તેવી સ્ત્રી સારા સદ્ભાગ્યવાળા અને પુણ્યશાળી મનુષ્યાને પ્રાપ્ત થાય છે. अक्ष्णोर्युग्मं विलोकान्मृदुतनु गुणतस्तर्पयंती शरीरं दिव्यामोदेन वक्त्रादपगतमरुता नासिकां चारु वाचा श्रोत्र मनोज्ञाद्रसनमपि रसादर्पयंती मुखाब्जं
पंचाक्ष सौख्यं वितरति युवतिः कामिनां नान्यदेवं ॥ १०४॥ સ્ત્રી દેખવાથી નેત્રને, કમળ શરીરના સ્પર્શથી શરીરને, સુગંધિત મુખની ગંધથી નાસિકાને, અને સુંદર વાણીથી અને કાનને, અને માનસિક જ્ઞાનથી જીભને તૃપ્ત કરે છે તેવી રીતે પાંચ ઇંદ્રિયાને સુખ દેવાવાળી સ્ત્રી હાય છે. તેના જેવી ખીજી કોઈપણ વસ્તુ નથી.