________________
૪૦
आपातमात्ररमणियमतृप्तिहेतुं किंपाकपाकफलतुल्यमथो विपाके नो शाश्वतं प्रचुर दोषकरं विदित्वा पंचेंद्रियार्थ सुखमर्थ विदस्त्यजति ॥ ९८ ॥
જેવી રીતે કિ પાક ફળ દેખવાથી ખાવાનું મન થાય છે પરંતુ તે ખાવાથી મૃત્યુ નીપજે છે, તેવી રીતના પાંચ ઇંદ્રિયેાના વિષય સુખા મોટા મોટા દોષ ઉપજાવે છે. તેઓને વિચારશીલ પુરૂષ છેાડી દે છે.
विद्या दया तिरनुद्धतता तितिक्षा सत्यं तपो नियमनं विनयो विवेकः सर्वे भवंति विषयेषु स्तस्य मोघा
मत्वेति चारुमतिरोति न तद्वशित्वं ॥ ९९ ॥
જે મનુષ્યા ઇંદ્રિયાને વશ થઈ રહે છે, તેની પાસે વિદ્યા, દયા, તેજ, સહનશીલતા, સત્યતા, તપ, નિયમન અગર વિનય વિવેક રહેતા નથી. તેથી કરીને બુદ્ધિશાળી પુરૂષ તેને વશ પડતા નથી.
लोकार्चितोऽपि कुलजोऽपि बहुश्रुतोऽपि
धर्मस्थितोऽपि विरतोऽपि शमान्वितोऽपि अक्षार्थ पन्नग विषा कुलितो मनुष्य
स्तन्नास्ति कर्म कुरुते न यदत्र निद्यं ॥ १०० ॥ ઈંદ્રિય વિષયરૂપી ઝેરથી પીડાયેલા મનુષ્ય પાતે, લૌકીક સન્માન, કુલિનતા, પંડિતપણું, ધર્મની આસ્થા