________________
૩૮
કે મનુષ્ય એવા મૂઢ બની ગયેલા હોય છે, કે વિવેક વિનાના બની તે તેને છેડતા નથી.
आदित्य चंद्र हरिशंकरवासवाद्याः शक्ता न जेतुमतिदुःखकराणि यानि तानींद्रियाणिः बलवंत सुदुर्जयानि
चंद्र,
ये निर्जयंति भुवने बलिनस्त एव ॥९३॥ અતિ દુઃખ કરવા વાળી ઇંદ્રિયાને, સૂર્ય, विषणु, श४२, अथवा पॄष्णु ती शत्रुता नथी, सेवी अजવાન ઇંદ્રિયાને જે મનુષ્ય આ સંસારમાં જીતે છે, તે ખરેખર પરાક્રમી પુરૂષ હોય છે. सौख्यं यद विजितद्रिय शत्रुदर्पः
प्राप्नोति पाप रहितं विगतांतराय
स्वस्थं तदात्मकमनात्मधिया विलभ्यं
किं तद् दुरंत विषयानल तप्तचित्तः ॥ ९४ ॥
આ સસારમાં ઇંદ્રિયાના ગવને જીતનાર પુરૂષ પાપ રહિત અને અંતરાય વગરની આત્મિક શાંતિ ભાગવે છે. કે જે વિષયાગ્નિથી સંતપ્ત થયેલા પુરૂષ કદી ભાગવી શકતા નથી.
नानाविध व्यसन धूलीविभूतिवातं
तत्वं विविक्तमवगम्य जिनेशिनोक्तं
यः सेवते विषय सौख्यमसौ विमुच्य
हस्तेऽमृतं पिबति रौद्रविषं निहीनः ॥ ९५ ॥