________________
३७
संसारसागरनिरूपणदत्तचित्ताः संतो वदंति मधुरां विषयोपसेवाम आदौ विपाकसमये कटुकां नितांतम्
किंपाक पाक फल भुक्तिमिवांग भाजाम् ॥९॥
જે લેાક સંસારની વાસ્તવિક અવસ્થાને જાણનાર છે. તે પુરૂષો ઇંદ્રચાને કપાક ફળના જેવું માને છે. જે ફળ જોવામાં અને ખાવામાં સુખરૂપ લાગે છે, પરંતુ અંતે ઘણું કષ્ટ આપે છે, અને મૃત્યુ પમાડે છે. तावन्नरो भवति तत्व विदस्तदोषो मानी मनोरमगुणो मननीयवाक्यः
शूरः समस्तजनतामहितः कुलीनां
यावत् धृषिक विषयेषु न सक्तिमेति ॥ ९१ ॥
જ્યાં સુધી મનુષ્ય ઈંદ્રેચાના ફ્દમાં પડતા નથી ત્યાં सुधी तत्वज्ञानी, घोष रहित, भानी, गुणी, विचारशीस., શૂરવીર અને સઘળા લોકોને પુજ્ય અને કુલીન રહે છે. मर्त्य हृषीकविषया यदमी त्यजति नाश्चर्यमेतदिह किंचिदनित्यतातः
एतत्तु चित्रमनिशं यदमीषु मूढो
मुक्तोपि मुंचति मतिं न विवेक शून्यः || ९२|| ઇંદ્વિચાના વિષયે આ જીવને છેડી નાશ પામે છે એમાં કાંઈ નવાઈ જેવું નથી, કારણકે સંસારની દરેક ચીજ અનિત્ય હાય છે, છતાં પણ આશ્ચર્યની વાત તે એ છે