________________
૩૫
જેવી રીતે માછલી અતિ નિર્મળ જળમાં નિર્ભય રહે છે અને ત્યાં આગળ મનમાનીતિ કીડાઓ કરે છે. છતાં પણ રસના ઇદ્રિયના ફંદમાં પદ્ધ વિના કારણે અતિ દુખ પામે છે યાને મરણને શરણ પણ થાય છે. नाना तरुपसवसौरभवासितांगो
घ्राणेंद्रियेण मधुपो यमराजधिष्ण्यं गच्छत्य शुद्धमतिरत्र गतो विशक्ति
गंधेषु पद्मसदनं समवाप्य दीनः ॥८॥ જુદા જુદા પ્રકારના કુલેની સુગંધીના લીધે ભ્રમર વધારે ને વધારે સુગંધ મળવાની આશાથી કમળ પર જઈ બેસે છે અને સુર્ય અસ્ત હેવાના લીધે કમળ બીડાતાં જાય છે છતાં પણ ત્યાંથી ઉડતો નથી અને તેના લીધે છેવટે મરણ પણ પામે છે. सज्जातिपुष्प कलिकेयमितीव मत्वा
दीपार्चिषं हतमतिः शलभः पतित्वा रुपावलोकनमनो रमणीयरुपे ___ मुग्धोऽवलोकन वशेन यमास्यमेति ॥८६॥
મુખ પતંગિઉ પિતાના ચક્ષુઇદ્ધિને વશ થઈ દીપકને શ્રેષ્ઠ જાતીનું કુલ છે, તેમ સમજી તેનું રમણિકરૂપ જોવાની ઈચ્છાને વશ થઈ પોતે મરણ પામે છે. दूर्वांकुराशनसमृद्धवपुः कुरंगः
क्रीडन् वनेषु हरिणीभिरसौ विलासैः