________________
૩૪
कायोपि नश्यति निजोयमिति प्रचित्य હોમાયુપ્રધ્રુવ,તિ વિસ્તૃતત્વ ૮૨
મહાન લેાભને વશ થઈ વધારેલા ધન, ધાન્ય, વીગેરે કાઇ કારણસર લાંખા વખત રહે છતાં પણ આ શરીર પણ જ્યારે નાશવંત છે એવા વિચાર કરી, બુદ્ધિમાન પુરૂષ લાભ રૂપી પ્રમળ શત્રુને નાશ કરે છે.
પ્રકરણ ૫ સું.
==
ઇન્દ્રિય સયમ નિરાકરણ, वसन्ततिलका छंद.
स्वेच्छाविहारसुखतो निवसन्नगानां
भने किशलयानि मनोहराणि
आरोहणा कुंश विनोदनबंधनादि
दंती स्वगिद्रियवशः समुपैति दुखं ॥ ८३ ॥
જે હાથી જગલામાં સ્વછંદ રિતે ક્રૂરે છે કામલકામલ મનહર અકાશનું ભક્ષણ કરે છે પરન્તુ ફક્ત એક સ્પ ઈંદ્રીની લેાલુપતાથી બંધન, અંકુશ, વિનોદ માટે આરાહણ આદિ દુઃખ પ્રાપ્ત કરે છે. तिष्ठज्जलेsति विमले विपुलं यथेच्छं
सौख्येन भीतिरहितो रममाणचितः
गृद्धोरसेषु रसनेंद्रियतोऽतिकष्टं
निष्कारणं मरणमेति षडक्षणोत्र ॥८४॥