________________
૩૧ चौराकुलं विशति लोभवशेन मयों
नो धर्मकर्म विदधाति कदाचिदज्ञः ॥७॥
જુદા જુદા અતિ ભયંકર જીવવાળા જંગલમાં, કિલ્લાઓમાં, વનમાં, ખંડેરેમાં, ચેરેથી આકુલ બનેલાં વનમાં લોભને વશ થઈ મનુષ્ય જાય છે, અને પિતાને ધર્મ, કર્મ વગેરે અજ્ઞાન બની ભૂલી જાય છે. जीवान्निहंति विविधं वितथं ब्रवीति
स्तेयं तनोति भजते वनितां परस्य गृहणाति दुःख जननं धनमुग्रदोषं
लोभ ग्रहस्य वशवर्तितया मनुष्यः ॥७॥ લેભને વશ થવાથી મનુષ્ય જીવને મારે છે, જુદાં જુદાં જુઠાણાં બોલે છે, ચેરી કરે છે, બીજાની સ્ત્રીઓની સેવા કરે છે, નાના પ્રકારનાં દુઃખ ઉત્પન્ન કરવાવાળા ધનને સંચય કરે છે, અને તેના લીધે પાંચ પ્રકારના મેટાં દુખો ભેગવે છે. उद्यन् महानिलवशोत्थ विचित्र वीचि
विक्षिप्त नक्रमकरादिनितांतभीति अंभोधिमध्यमुपयाति विवृद्ध वेलं
लोभाकुलो मरणदोषममन्यमानः ।।७६॥ પ્રચંડ પવનના જેના લીધે ઉછળતા મોટા મેટા મોજાઓથી ભરપૂર એવા સમુદ્રમાં જ્યાં આગળ નક, ચક્ર, મધર-મચ્છ આદિ જ રહેતા હોય છે, તેવા ભયંકર