________________
३२
સમુદ્રમાં પેાતાના પ્રાણ ખાવાની દરકાર કર્યાં સિવાય લેાભી માણસ તેમાં પ્રવેશ કરે છે.
निःशेष लोकवनदाह विधौ समर्थ लोभानलं निखिल तापकरं ज्वलंतं ज्ञानांबुवाह जनितेन विवेकि जीवाः
संतोष दिव्यसलिलेन शमं नयंति ॥ ७७ ॥
સમસ્ત સંસારરૂપી વનને અગ્નિદાહ કરનાર તે, મહાન સંતાપ કરનાર લાભરૂપી અગ્નિ, જ્ઞાન રૂપી મેઘથી ઉત્પન્ન થએલા, સંતાષ રૂપી જલથી શાંત પાડે છે.
द्रव्याणि पुण्यरहितस्य न संति लोभात् संतस्य चेन्नतु भवत्य चलानि तानि संत स्थिराणि यदि तस्य न सौख्यदानि
ध्यात्वेति शुद्ध धिषणो न तनोति लोभं ॥ ७८ ॥
લેાભ કરવાથી પુણ્યવીના ધન મળતું નથી, અને જો ધન આવે તે પણ તે સ્થિર રહેતું નથી. અને જો સ્થિર થાય, તે પણ સુખને આપનાર નીવડતું નથી, તે માટે બુદ્ધિશાળી પુરૂષો લાભને વશ થતા નથી.
चक्रेश केशव हलायुधभूतितोपि
संतोष मुक्त मनुजस्य न तृप्तिरस्ति
तृप्तिं विना न सुखमित्यवगम्य सम्यग्
लोभ ग्रहस्य वशिनो न भवति धीराः ॥ ७९ ॥